________________
૧૧૫
અધ્યાય-૧ સૂત્ર-૧૪ (૩) ઈન્દ્રિયની શક્તિ કેટલી?
જે જે ઈન્દ્રિયોના જે જે વિષયે હોય છે તે તે વિષયોને જાણવાની શક્તિ તે તે ઈનિદ્રામાં હોય છે. જેમ કે કાન સુંઘી શકે નહીં, આંખ સાંભળી શકે નહીં, નાક જોઈ શકે નહીં...
વળી દૂરના, ઢંકાયેલા, ભૂતકાળના, ભવિષ્યકાળના વિષયે ઈન્દ્રિય સાક્ષાત્ જાણી શકતી નથી. વળી શક્તિહીન કે રેગયુક્ત ઇનિદ્ર પણ બરાબર જ્ઞાન પ્રાપ્ત કરાવી શકતી નથી. વિષયમાં કઈ વિષયની તીવ્રતા વધી જાય ત્યારે પણ બીજી ઈદ્રિાના અલ્પવિષય ઢંકાઈ જાય.
નોંધ:- (૧) ઈન્દ્રિયેના દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણ ઈન્દ્રિય, લધિ અને ઉપગ ઈન્દ્રિય વગેરે ભેદે પણ સમજવા જેવા છે. જે અધ્યાય : ૨ના સૂત્ર ૧૫થી રરમાં વર્ણવાયેલ હેવાથી અત્રે તેની ચર્ચા કરેલ નથી.
(૨) અહીંથી મતિજ્ઞાન અધિકાર શરૂ થાય છે.
––– – – – (૩) જ્ઞાનના ભેદો સૂત્રકારે વર્ણવ્યા તે કમથી અહી નેધેલ છે અને તે નંદિસૂત્ર મુજબ પરિશિષ્ટમાં નેધેલ છે.
[8] સંદર્ભ
આગમ સદભ से कि त पञ्चरव पञ्चश्व दुविहौंपण्णत्त, तजहा इन्द्रिय पञ्चक्रव' नाईन्द्रिय-पञ्चक्रवच
નદિ સૂત્રઃ ૩ से किं त' पञ्चक्रव'-पञ्चरव दुविहे पण्णते त' जहा इदिय पञ्चरवे अ नारदिय पञ्चक्रवं अ
અનુચાગ દ્વાર સૂત્ર : ૧૪૪ તત્ત્વાર્થ સંદર્ભ (૧) ઈન્દ્રિયના ભેદે માટે સુત્ર ૨: ૧૫ થી ૨: ૨૧ (૨) અનિન્દ્રિયને આશ્રીને સુત્રને ૨: ૨૨ (૩) જ્ઞાનના ભેદ રૂપે સૂત્ર ૧ = ૧૫ થી ૧ = ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org