________________
અધ્યાચ–૧ સૂત્ર–૧૩
૧૧૧
[3] સૂત્ર: પૃથફ तद् इन्द्रिय अनिन्द्रिय निमितम्
[4] સૂત્રસાર તે મિતિજ્ઞાન] ઈદ્રિય અને અનિષ્ક્રિય (મન)ની નિમિત્તે (સહાયતા વડે) ઉત્પન્ન થાય છે.
[5] શબ્દજ્ઞાન તન્ન-તે, તે મતિજ્ઞાન [સુત્રઃ ૧૩માં દર્શાવ્યા મુજબ] ન્દ્રિય – પાંચ છે સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રેત્ર
વિષય- સ્પર્શ, રસ , ગંધ, વર્ણ અને શબ્દ ન્દ્રિા નિમિત્ત પાંચે ઈનિદ્રને પોતપોતાના વિષયનું જે જ્ઞાન તે ઈદ્રિય નિમિત્તક કહેવાય.
શનિરિ -મન
શનિજિ નિમિત્ત– મનની પ્રવૃત્તિ કે ઘથી થતું જ્ઞાન તે અનિદ્રિય નિમિત્તક કહેવાય.
[6] અનુવૃત્તિ मतिः स्मृतिः संज्ञा चिन्ता 5 मिनिबोध
[7] પ્રબોધટીકા ૦ ત્વચા (ચામડી), રસના (જીભ), નાક, આંખ અને કાન એ પાંચે ઈદ્રિ છે. આ પાંચ ઈન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન [મત્યાદિ પાંચ જ્ઞાન થાય છે. તેને ઇંદ્રિય નિમિત્તક કહ્યાં.
૦ અનિન્દ્રિય એટલે મન તે નિમિત્તે જે જ્ઞાન થાય તેને અનિન્દ્રિય નિમિત્તક જ્ઞાન કહ્યું.
૦ જ્યારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે. ત્યારે સવ પ્રથમ વિષય કે વસ્તુની સાથે ઇંદ્રિયને સંબંધ થાય છે. ત્યાર પછી ઇંદ્રિય સાથે જોડાએલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન નિમિત્તે આત્મામાં તે વિષયનું પ્રતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે ઈદ્રિય અને મનની સહાયતા વડે મતિ જ્ઞાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org