________________
૧૦૭
અધ્યાય—૧ સૂત્ર–૧૩
અહી' સાધ્ય એટલે જે સિદ્ધ કરાય અથવા અનુમાનના વિષય હાય તે-અને-સાધન એટલે સાધ્યનુ' અવિનાભાવી ચિહ્ન.
7 આ ચિંતા જ્ઞાનને કેટલાંક અન્ય લેાકેા ઉહ—ઊહા—તક કે વ્યાપ્તિ જ્ઞાન કહે છે. પણ તે ખાખત સિદ્ધસેનીય કે હારિદ્રિય ટીકામાં કાઇ ઉલ્લેખ નથી.
(૫) અભિનિધિ :- મિનિયોધનમ્ મિનિોધ : ભાષ્યકાર તેને અભિનબેાધ જ્ઞાન કહે છે.
અભિનખાધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સ સામાન્ય છે. — જે વિષયજ્ઞાન નિશ્ચિત કે અભિમુખ છે. તેને અભિનિમેષ કહ્યુ
[] અભિનિબેોધ શબ્દ મતિ-સ્મૃતિ-સ`જ્ઞા-ચિંતા એ બધાં જ્ઞાના માટે વપરાય છે. અર્થાત્ મતિ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતાં બધાં જ્ઞાનાને માટે અભિનિષેધ એ સામાન્ય શબ્દ છે.
વળી અતીત વિષચક્રવર્તમાન વિષયક અનાગત વિષયક વગેર જે ભેદ દર્શાવ્યા તે પણ લેાક દૃષ્ટિએ છે તેમાં નિમિત્ત કે વિષયભેદથી એ રીતે આળખ આપી છે. છતાં મતિજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમ એ જ અંતરંગ કારણુ સામાન્ય રૂપે વિક્ષિત હાવાથી આ બધાં શબ્દો પર્યાયવાચી કે એકાક જ સમજવા.
] આવી રીતે કેટલેક અંશે ભેદ જોવા મળતા હૈાવા છતાં તેને મતિજ્ઞાન વિરહિત અર્થમાં વિચારવા નહી.
અહી. આભિનિઐાધિક જ્ઞાનના જ આપત્રિકાળ વિષયક પર્યાયેા છે. પણ કોઈ અર્થાન્તર નથી એવા અનર્થાન્તર શબ્દના અર્થ જ ગ્રહણ કરવા પણ અન્ય અર્થમાં વિચારણા કરવી નહી.
[] સૂત્રમાં મૂકેલ અનર્થાન્તરમ્ શબ્દનો અથ ઉપર જોયા. તેવા બીજો શબ્દ વૃત્તિ છે. કૃતિ શબ્દના અનેક અર્થ છે. જેમકે કૃતિ એટલે હેતુ—એ પ્રકારે—પ્રકારવાચી—સમાપ્તિ-વ્યવસ્થા-અથ વિપર્યાસ-શબ્દ પ્રાદુર્ભાવ વગેરે અનેક અર્થા છે. અહીં વિવક્ષાથી આદિ અને પ્રકાર એ એ અથ લેવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org