________________
અધ્યાય-૧ સૂત્ર-૧૩
૧૦૫ તેમાં અભિનિબોધ શબ્દ કેવળ જૈન શાસ્ત્ર પ્રસિદ્ધ જ છે. તેને આભિનિબાધિક તરીકે પણ આગમ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળે છે.
[મતિઆદિ શબ્દો ને ભાષ્યકારે, પૂ. સિદ્ધસેન ગણિજી, પૂ. હરિભદ્ર સૂરિજી, સર્વાર્થ સિદ્ધિના કર્તા શ્રી પૂજ્યપાદ સ્વામીજી તથા તત્વાર્થ વાર્તિકના કર્તા શ્રી અકલંક દેવ કે શ્રી ભાસ્કરનંદિ વગેરે સર્વે એ એકાક અને પર્યાયવાચી જ ગણાવેલા છે. તત્વાર્થવૃત્તિના રચયિતા શ્રી શ્રુતસાગરસૂરિ તેના સાંવ્યવહારિક પ્રત્યક્ષ-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે અર્થો ઘટાવે છે છતાં મતિ આદિ એકાWક શબ્દ છે તે વિષે તે તેઓ પણ નિ:શંક જ છે.]
આવા દરેક શબ્દના સામાન્ય અર્થભેદને ખુલાસે કરવા પૂર્વક અત્રે મતિ આદિના અને સુસ્પષ્ટ કરેલ છે.
| મતિ:- ભાષ્યકાર તેને માટે મતિજ્ઞાન શબ્દ વાપર્યો છે. | મનન મતિ:
] તે વર્તમાન વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ઇદ્રિય કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયને બોધ તે મતિજ્ઞાન.
|| મન અથવા ઈન્દ્રિયેથી, વર્તમાન કાળવતી પદાર્થને અવગ્રહાદિ રૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે. | | મતિ એ જ જ્ઞાન તે મતિજ્ઞાન. તે ઈન્દ્રિય–અનિન્દ્રિય નિમિત્તે વર્તમાનકાળ વિષયને જણાવનારું છે.
ઈદ્રિય અથવા મનના નિમિરો કેઈ પણ પદાર્થનું જે આદ્ય જ્ઞાન થાય છે તેને અનુભવ અથવા મતિજ્ઞાન કહે છે.
(ર) સ્મૃતિ:- ૦ ભાષ્યકાર તેને સ્મૃતિ જ્ઞાન કહે છે. | મi સ્મૃતિ – સ્મૃતિ એ જ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન.
| ઈન્દ્રિય વગેરેથી જે જણાયેલા વિષયના રૂપ વગેરે. કાલાન્તરે તે નાશ થવા છતાં તેનું જે સ્મરણ રહે તે ઋતિજ્ઞાન જાણવું.
|સ્મૃતિ–ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભવેલ કે વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન.
| આ અતીતવિષયક જ્ઞાન છે. તેમાં પૂર્વ અનુભૂત વસ્તુનું સ્મરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org