________________
અધ્યાય-૧ સૂત્ર–૧૧
ક
5
F
અધ્યાય : ૧ સૂત્ર : ૧૨
[1] સૂaહેતુ સૂત્રઃ ૧૦ માં કમળ શબ્દ મુકે તે પ્રમાણમાં જરાક્ષ પ્રમાણ છે જે સૂત્રઃ ૧૧ માં દર્શાવ્યું. બીજું પ્રત્યક્ષ પ્રમાનનું સ્વરૂપ શું છે? તે આ સૂત્ર થકી દર્શાવાયેલ છે.
[2] સૂત્ર: મૂળ
प्रत्यक्षमन्यद् [3] સૂત્ર: પૃથફ
प्रत्यक्षम् अन्यद्
[4] સૂત્રસાર [મતિ શ્રત સિવાયના બાકીના [અવધિ-મન: પવ અને કેવળ એ ત્રણ જ્ઞાને] પ્રત્યક્ષ [પ્રમાણ છે] [5] શબ્દ જ્ઞાન
5 a :- અતિ ચાતિ નાનાતિ રૂતિ અક્ષ એટલે આત્મા. ચિપ અનેજ્ઞા ધાતુ એકાર્થક છે
પ્રત્યક્ષ જ પ્રતિ વર્તતે જીવની જ સાનિધ્યતાથી થતે બેધ તેને પ્રત્યક્ષ કહેવાય.
અશ્વત્ = બીજા [આ શબદ ઉપરોક્ત ૧૦ અને ૧૧માં સૂત્રના સંદર્ભમાં છે. ૧૦માં સૂત્ર મુજબના પાંચ જ્ઞાનમાંથી બે પરોક્ષ કહ્યા તે સિવાયના તે વચહ્ન સમજવા.
[6] અનુવૃત્તિ (१) मति श्रुतावधि मनःपर्यय केवलानि ज्ञानम् (२) तत्प्रमाणे (૩) વા એ ત્રણ સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં પ્રવર્તે છે. [7] પ્રબોધ ટીકા
+ સૂત્ર : ૧૧માં જણાવ્યાનુસાર આ સૂત્ર પણ વ્યાકરણ પદ્ધતિ આધારે રચાયેલું છે. અષ્ટાધ્યાયીના અભ્યાસી આ અનુવૃત્તિ કમ સહેલાઈથી સમજી શકે. કેમકે અહીં શત્ શબ્દ લખ્યો પણ શશ એટલે ક્યાં? તે સંબંધ ઉપરના સૂત્રને આધારે જ સ્પષ્ટ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org