________________
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા વળી અવધિની અપેક્ષા એ આદિ પણું ગણે તો તે કેવળજ્ઞાન અપેક્ષાએ ચારે જ્ઞાન આદિ જ ગણાશે તેના સમાધાન માટે જ ઉપર શાસન પણાને ઉલ્લેખ કર્યો. મરિની સમીપવતી કે નિકટપણું સ્થાનને આશ્રીને તે છે જ. તદુપરાંત સમાન વિષય અને સમસ્વામિત્વ હેવાથી પણ નિકટ છે. - द्विवचन निर्देश सामर्थ्यातू गौगस्यापि श्रुतज्ञानरय आद्यत्वेन वेदितव्यम्.
[8] સંદર્ભ
આગમ સંદર્ભ (१) परोफ़्खे णाणे दुविहे पण्णत्ते-तजहा आमिणिवोहियणाणे વેવ સૂચના વ. સ્થાનાંગ સ્થાન ૨ ઉદેશે ૧ સૂત્ર : ૭૧/૧૭.
(२) परोफ्खनाण' दुविहौंपन्नत्तं, त जहा आमिणिबोहिय नाण परोपख च, सुयनाणं परोफ्ख च
નદી સૂત્ર સૂત્ર : ૨૨. તત્વાર્થ સંદર્ભ (१) तदिन्द्रियानिन्द्रिय निमित्तम्
સૂત્ર ૧ : ૧૪ (૨) બ્રુતમનિનિય
સૂત્ર ૧ : ૨૧ (૩) મતિ–શ્રતના પેટા ભેદ,
સૂત્ર ૧ = ૧૫ થી ૧: ૨૦ અન્ય સંદર્ભ વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૯૦ [9] પદ્ય –
1 (૧) સૂત્ર ૧૦ ૧૧: ૧૨ નુ પદ્ય સૂત્ર ૧૨ માં મૂકેલ છે. (૨) સૂત્ર ૧૧ઃ ૧૨ નું પદ્ય સૂત્ર: ૧૨માં મૂકેલ છે.
[10] નિષ્કર્ષ:અહીં પક્ષપ્રમાણ રૂપે મતિ અને શ્રુતજ્ઞાન બંનેની ચર્ચા કરી તેમાં બાહ્ય નિમિત્તની મુખ્યતા જણાવી. તેના આધારે જ આવું જ્ઞાન મેળવવું હોય તે તીર્થકરાત્રિ બાહ્ય ઉપદેશ પ્રાપ્ત કરે તેવું ફલિત થાય છે.
છતાં મહત્વની વાત એ છે કે તેમાં મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણ મને પશમ આવશ્યક છે. મુમુક્ષુ આત્માઓએ કર્મના ક્ષપશમ દ્વારા આવી ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ તે આ સૂત્રનો નિષ્કર્ષ છે.
I – T – U — U — U – T – U
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org