________________
ક
૯૨
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા ઈથિી થતું નથી.
આ રીતે સનિક અને ઈન્દ્રિયને પ્રમાણ માનતા અનેક દેષ આવી શકે છે, માટે પૂ. ઉમાસ્વાતીજી વાચકે પ્રમાણે પદથી પ્રત્યક્ષપરોક્ષ બે પ્રમાણે જ જણાવી અન્ય દર્શનીની માન્યતાવાળા પ્રમાણેના સવ દેષોનું નિવારણ કર્યું છે.
[8] સંદર્ભ
આગમ સંદર્ભ दुविहे नाणे पण्णत्तं त' जहा-पच्चक्खे चेव परोक्खे चेव
સ્થાનાંગ સૂત્ર સ્થાન-૨ ઉદેશ–૧ સૂત્ર : ૭૧/૧ तौं समासओ दुविहौं पण्णत्तं त जहा पच्चक्खं च परोक्खंच
(૧) નંદી સૂત્ર સૂત્ર : ૨ અન્ય ગ્રંથ સંદર્ભ પ્રમાણ નય તત્વાકાલંકારમાં પ્રમાણની વ્યાખ્યા અને સ્વરૂપ છે.
તત્વાર્થ સંદર્ભ ૧ પ્રમાણના બે ભેદ: સૂત્ર – ૧૧ અને સૂત્રઃ ૧૨માં જણાવેલ છે. અને પ્રભેદો સૂત્ર : ૧૪ થી જણાવેલ છે.
[9] પદ્ય (૧) સૂત્ર ૧૦–૧૧–૧૨ નું પદ્ય સાથે છે. (૨) ગણાય જ્ઞાન અજ્ઞાન સમ્યકત્વ પ્રગટ્યા વિના. જ્ઞાન પ્રમાણ રૂપે તે પ્રત્યક્ષ કે પરોક્ષ છે.
[10] નિષ્કર્ષ આ સૂત્રને મુખ્ય સાર છે, તે પ્રમાણ જ્ઞાન સ્વરૂપ જ છે. આ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક ગયું છે. મુમુક્ષુ આત્માએ પ્રમાણ સ્વરૂપ એવા આ જ્ઞાનના પ્રામાણ્યને સ્વીકારી સમ્યજ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરો અને અન્ય દર્શનીના પ્રમાણેની મિથ્યાપ્રરૂપણું જાણી તેને પરિહાર કર.
I – T – U — U – T – U – I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org