________________
અધ્યાય-૧ સૂત્ર-૧૦
જે પ્રમાણ પોતાને નહી જાણે તે સ્વાધિગમ ના અભાવે સ્મૃતિને જ અભાવ થશે. સ્મૃતિ અભાવે લેક વ્યવહાર જ ખતમ થઈ જશે. માટે આવી શંકા યથાર્થ નથી. (૩) સૂત્રમાં તત્ત્વ કેમ મુક્યું?
તા પર થકી એક તે પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવી છે માટે મૂકયું. બીજુ ઈન્દ્રિય અથવા સનિકને પ્રમાણે માનતા લેકના તે ભ્રમનું નિરસન કરવા માટે તત્ શબ્દ મુક્યા છે જેથી સ્પષ્ટ થઈ જાય કે મતિ વગેરે જ્ઞાન જ પ્રમાણ છે. બીજું કઈ પ્રમાણ નથી.
(૪) સનિકષ કે ઈન્દ્રિયને પ્રમાણુ માનવામાં શ દેષ?
સમાધાન :- પ્રથમ પ્રશ્નમાં આ વાતને વણી જ લીધી છે છતાં વિસ્તારથી અહીં સમાધાન કરતા જણાવે છે કે –
સનિકને પ્રમાણ માનવામાં નીચે મુજબ દેશ છે. (૧) સૂક્ષ્મ, વ્યવહિત [ભૂતકાળની], વિપ્રકૃષ્ટ [મેરુ વગેરે શાસ્ત્રીય પદાર્થનું જ્ઞાન થતું નથી તેથી સર્વજ્ઞતાને અભાવ થશે.
(૨) ચક્ષુ અને મનથી જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી કારણ કે તે અપ્રાપ્યકારી છે.
(૩) પ્રત્યેક ઈદ્રિયને અલગ અલગ વિષય માનવે ઉચિત નથી. કેમ કે ચક્ષુ ઈન્દ્રિયને રૂપની સાથે સંબંધ પ્રાપ્ત થતા જેમ તે રૂપના જ્ઞાનનુ જનક છે. એ જ રીતે તેને રસની સાથે પણ સંબંધ પ્રાપ્ત થાય છે તે તેને રસનું પણ જ્ઞાન થવું જોઈએને?
(૪) સનિકર્ષ માત્ર એકને થતું નથી પણ ઈદ્રિય અને અર્થ એ બે કે તેનાથી વધુ હોય છે. તેથી સક્નિકર્ષનું ફળ જે જ્ઞાન છે તે પણ ઈદ્રિય અને અર્થ બંનેમાં થવું જોઈશે. | ઈન્દ્રિયને પ્રમાણ માનતા નીચે મુજબ દેષ આવે છે :
(૧) ઈન્દ્રિયે બધા પદાર્થોને એક સાથે જાણવામાં અસમર્થ છે. તેથી સર્વજ્ઞતાને અભાવ થાય છે. . (૨) ઈન્દ્રિયોથી સૂક્ષમ-વ્યવહિત અને વિપ્રકૃષ્ટ પદાર્થોનું જ્ઞાન સંભવ ન હોવાથી પણ સર્વજ્ઞતાને અભાવ થાય છે.
(૩) અનુમાન વગેરે જ્ઞાનની ઉત્પતિ નહીં થાય કેમકે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org