SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ ૨૯ બપોરના ત્રણ વાગે પાટણ શહેરના નાગરિક તરફથી શ્રી. કનૈયાલાલ મુનશીને જાહેર અભિનંદન આપવા સત્રના મંડપમાં જાહેર મેળાવડે થયો હતો. આ પછી મધ્યસ્થ સભા અને સામાન્ય સભાઓ ભરાઈ હતી. x બાદ સાંજના પ્રમુખશ્રી, પરિષદની મધ્યસ્થ સભાના સભ્યો તથા અન્ય મહેમાને મોટરોમાં પાટણથી વીસ માઈલ દૂર મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર જોવા ગયા હતા. ત્યાંથી મોડી રાતે પાછા કર્યા હતા. ૪ રાતે ગરબા ઉપરાંત ગઢવી મેરુભાના દુહાઓને ડાયરે રાખવામાં આવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy