SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ આવેલા સંદેશાઓ સ્વાગતા ક્ષના પ્રવચન બાદ સત્રને વિજય ઈચ્છતા નીચેની વ્યક્તિ તરફથો તાર તથા પત્રા મળ્યા હતા, તે પરિષદના મંત્રી શ્રી. અંબાલાલ જાનીએ આવ્યા તે ક્રમમાં વાચી સંભળાવ્યા હતાઃ— ૧ શ્રી. વિજયવલ્લભ સૂરિજી, શ્રી ગાવિંદભાઈ દેસાઈ, પંડિત સુખલાલજી (બનારસ); શ્રી. લલ્લુભાઈ દીપચપ ઝવેરી, મુંબાઈ, શ્રી. ભીમજી હ. સુશીલ, શેઠશ્રી રતનલાલ મગનભાઈ હરિભક્તિ, વડેદરા; શ્રી. મણિલાલ મેાહનલાલ કરાંચી; શ્રી. મેાહનલાલ હેમચંદ, મુંખાઇ; ભિક્ષુ જેઠમલજી, ભાવનગર; શ્રી. મગનલાલ હરજીવનદાસ ભાવનગરી, અમદાવાદ; શ્રી. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય, મુંબાઈ, શ્રી. ડૌ. મણિલાલ એલ. પરીખ, વાદરા; શ્રી. વ્યવસ્થાપક, પુસ્તકાલય, વડેાદરા રાજ્ય, વડેદરા; શ્રી. મહારાણા સાહેબ, લુણાવાડા સંસ્થાન; શ્રી. જયકૃષ્ણ નાગરદાસ વર્મો, લુણાવાડા; શ્રી ભગુભાઈ શંભુનાથ ધારેખાન, અમદાવાદ; શ્રી. સંચાલક, શ્રી. આત્માનંદ જૈન ગુરુકુલ પાળ, ગુજરાનવાલા; શ્રી. ભોગીલાલ રતનચંદ વેરા, અમદાવાદ; શ્રી લક્ષ્મીદાસ, મુંબાઈ; શ્રી. જુગતરામ એચ. વૈદ્ય, મુંબાઇ; ના. મહારાણાશ્રી, ધરમપુર સંસ્થાન; મુંબાઈ, શ્રી. રમણલાલ નાનાલાલ શાહ, તંત્રી, બાલજીવન, વડે!દર; શ્રી. જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાલ સુરત; શ્રી. લલિતજી, લાઠી; શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, અમદાવાદ; શ્રી. ચુનીલાલ ખી. મહેતા, મુંબાઈ; શ્રી. ડુંગરસી ધરમસી સંપટ, કરાંચી; શ્રી. ભાઈલાલ દાજીભાઈ અમીન, વડાદરા; મુનિશ્રી વિદ્યાવિજયજી, કરાંચી; શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર, મુંબાઈ, શ્રી. વિદ્યાધિકારી, વડેદરા રાજ્ય, વડેાદરા; શ્રી. મણિલાલ હાલાભાઈ, કલકત્તા; શ્રી. વાડીલાલ મેતીલાલ શાહ, મંત્રી, શ્રી. જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ-કેળવણી પ્રચાર સમિતિ, ખેરસદ; શ્રી. વાડીલાલ નગીનદાસ શાહ. મુંબાઈ, શ્રી. ચુનીલાલ ઉત્તમચંદ, મુંબાઈ, શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, મુંબાઈ, પ્રમુખ, સાહિત્યસભા, રંગૂન. દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રસ્તાવ ત્યારબાદ ના. શ્રી. મુનશીને પ્રમુખપદ લેવાની વિનંતિ કરવાના પ્રસ્તાવ દીવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ નીચેના શબ્દોમાં રજૂ કર્યા હતા. પાટણમાં ગુજરાતી સાહિત્ય પરિષ્કની ખાસ બેઠક અને શ્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy