SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાલ શ્રી. પંચાસરા પાર્શ્વનાથના મંદિરના વિશાળ પટાંગણુ ઉપર કલારસપૂર્વક ઊભા કરેલા રંગમંડપમાં યાજાયા હતા. રંગમંડપને નવસુરોાલિત કમાને કરવામાં આવી હતી. શ્રી. હેદ્દાર, શ્રી. સિદ્ધરાજદ્વાર, શ્રી. કુમારપાલદ્વાર એવાં પ્રવેશદ્વારાને નામ આપવામાં આવ્યાં હતાં. આખા ય રંગમંડપ ચિત્રા, બિ, સૂત્રેાથી કલામય કરવામાં આવ્યા હતા. શ્રેાતાજને માટે લાઉડસ્પીકરાની રંગમંડપમાં સભાસ્થાન, વક્તાએ માટે મંચ, સ્ત્રીપુરુષાની વિભાગવાર બેઠક-યેાજના ચેાજાયાં હતાં. વ્યવસ્થાથી આખા યે કાર્યક્રમ રંગમંડપની બહાર દૂર સુધી ધ્વનિત થાય એમ હતું. ભારે શ્રમ ઉઠાવી તેારણા, વીજળીનાં ઝુમ્મરા, ધ્વજા, પંખા વગેરેથી પ્રેરક વાતાવરણની સજાવટ કરવામાં આવી હતી. ઉદ્ઘાટનવિધિ વખતે મુનિમહારાજો, સ્ત્રીઓ, પુરુષો, સ્થાનિક અમલદારે, વિદ્યાર્થીઓ અને બહારથી આવેલાં જનાની સંખ્યા ચારેક હજારની મેદનીની આશરે હતી. ના.શ્રી. મુનશીજી અન્ય ઍન્ડની સલામી થઈ ને સર્વને વિરાજમાન થયા. ૧૫ અતિથિએ સાથે મંડપમાં પધારતાં વંદન કરતા કરતા એ બેઠક પર આરંભ જૈન કન્યાશાળાની બાળાઓની સ્તુતિ ને ગરબાથી થયે. કવિશ્રી ભોગીલાલે તે પછી એમના ખુલંદ સ્વરે એમનું પ્રાસંગિક ગાયન ગાયું હતું. શેઠશ્રી હેમચંદભાઈનું સ્વાગતવ્યાખ્યાન ના. શ્રી. મુનશીજી અને મેાંધેરા મહેમાને ! આપને સર્વને આ જ્ઞાનમંદિરમાં સ્વાગત આપવાને મને પ્રસંગ સાપ્ત થયા તે માટે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. પૂજ્ય મહારાજશ્રી કાંતિવિજયજીના ઉપદેશથી જ્ઞાનભંડાર બંધાવવાની મને પ્રેરણા મળી. મારા પૂજ્ય પિતાશ્રીની ઇચ્છાને અમલમાં મૂકવા હું ભાગ્યશાળી થઈ શકયો. આથી મને તેમજ મારા ભાઈને પિતૃઋણમાંથી મુક્ત થવાના કંઈક અંશે આનંદ થયા છે. Jain Education International આ પછી શ્રી. મનહરનાથ ધારેખાને સત્ર અંગે આવેલા શુભ સંદેશાઓ વાંચી સભળાવ્યા હતા. મોદ શ્રી દિવાળીબાઈ શ્રાવિકા ઉદ્યોગાલય ’ની બાળાઓએ ગરમ ગાયા હતા. . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy