________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૨૮૭
કાળમાં પ્રચલિત સામાજિક રૂઢિઓ, રહેણીકરણી, વગેરે વિષેની વિપુલ હકીકત મળી આવશે; એટલું જ નહીં પરંતુ તે ઉપરાંત હિન્દુ અને જૈન ધર્મે આર્યધર્મમાંથી ક્યારે અને શા કારણે જુદા પાડ્યા હતા, તે બેમાં સામાન્ય સિદ્ધાન્તા કથા ક્યા છે, જે જે બાબતોમાં તીવ્ર મતભેદ ઉપસ્થિત થશે ને કયી કયી બાબતે હતી, તે ઉપસ્થિત થશે તે વખતે બન્ને પક્ષોના આગેવાને કણ કણ હતા, તે વખતે હિન્દમાં બીજ કોઈ ધર્મો પ્રચલિત હતા કે કેમ, હેય તે તે કયા, વગેરે વગેરે હિન્દના ધર્મો સમ્બન્ધી ઇતિહાસની અનેક મહત્ત્વની ગૂંચવણે પણ ઉકેલી શકાય એવી માહિતી હાથ લાગે એમ છે. તે મર્યમાં “ત્રિષ્ટિ
લાકાષચરિત’ સારી મદદ કરે એમ છે, અને જે કે આ જ વિશાળ ૨૫૦૦૦ શ્લોકોને પ્રન્ય છે છતાં તેમાં મહાકાષને આવશ્યક
ઋતુ વર્ણને, મનુષ્યસ્વભાવનાં શબ્દચિત્રો, અનેક વ્યાવહારિક પ્રસંગો, રાજવૈભવ, રાજનીતિ, વિગ્રહે, વગેરે અંગે પણ છે તેને લીધે જેને સંસ્કૃત ભાષાનું સામાન્ય જ્ઞાન હોય અને વાંચીને અગત્યની બાબતે ઉપર મનન કરવા જેટલી કુરસદ હેય તેને એનો અભ્યાસ ઘણે રસમય લાગશે એમ મારી ખાત્રી છે.
હૈ.સા.સ.-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org