SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ નિબ ંધસ ગ્રહ શું સંસારીઓમાં કે શું ત્યાગીઓમાં ઘેાડીક વ્યક્તિએ એવી ડ્રાય છે કે જેની પારમાર્થિક દૃષ્ટિ ખુલેલી હૅાય છે, જે તર વ્યક્તિને પેાતે માની લીધેલા પેાતાના સંકુચિત અગર વિસ્તૃત સ્વાર્થીના સાધન રૂપ નહીં, પેાતાના જેવા જ અભેદ માગ પ્રવાસી તરીકે ગણીને, પેાતાની સમકાલીન વ્યકિતઓને જ નહીં પરંતુ ભાવિ વ્યકિતએને પણ મદદ રૂપ થઈ પડવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે અને પેાતાની બુદ્ધિ અને ક્રિયાશકિતને ઉપયેગ તે મહત્ત્વાકાંક્ષાની સિદ્ધિ કરવામાં કરે છે, તેની સિદ્ધિમાં પ્રાચીન પરિસ્થિતિના અભ્યાસ અને તે અભ્યાસ શકય બને તે માટે જે પ્રાચીન ગ્રન્થામાં તે વિષેની માહિતી સંગ્રહાઈ રહેલી હાય તેના અભ્યાસ આવશ્યક છે અને તેના પરિપાક થાય ત્યારે મનનકિત ખીલે છે અને તે શક્તિના સેવનથી ભાવિ સાતે ઉપયેાગી થઈ પડે એવા સાહિત્યનું સર્જન કરવાની શક્તિ આવે છે. આજના સત્રના આરાધ્ય સિદ્ધ પુરુષ એવી એક વ્યક્તિ હતા. એના જે મહાકાળના ઉલ્લેખ મે કીધા છે તે ત્રિષ્ટિશલાકા પુરુષ–રિત છે. જેને એમ માને છે કે પ્રાચીન કાળમાં તેમના ધર્મના સિદ્ધાન્તને પેાતાના જીવનમાં ઉતારનાર ત્રેંસઠ મહાન પુરુષો થઈ ગયા હતા. એમના ૨૪ તીર્થંકરા ઉપરાંત ૧૨ ચક્રવર્તી રાજાએ, ૯ અ ચક્રવતી રાજાએ અથવા વાસુદેવ, ૯ તેના પ્રતિસ્પર્ધી રાજાઓ અથવા પ્રતિવાસુદેવા અને ૯ બળરામે મળીને એ ૬૩ની સંખ્યા થાય છે. આમાં કેટલાક, ઉદાહરણા ઋષભદેવ, કૃષ્ણ, બળરામ, રાસ ધ વગેરે, જેને હિંદુએ પણ પ્રતાપી પુરુષા અગર અવતારી પુરુષો ગણે છે તેમના સમાવેશ પણ થાય છે. એ સર્વનાં ચિત્રા ઉપલા ગ્રન્થમાં સવિસ્તર વણુ વેલાં છે. અલબત્ત, જૈનધમના એક સાધુ એના કર્તા, અને જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ ઉત્પાદન કરવાના અગર વધારવાના જ ઉદ્દેશથી તેણે એ લખેલાં, એટલે એમાં આપણાં પુરાણામાં ભક્તો વિષે અને તેમણે કરેલા ચમત્કારે વિષે હાય છે તેમ, જૈન સિદ્ધાન્તનું ગૌરવ વધારે એવી અતિશયાક્તિ હોય જ. તે છતાં પણ આપણાં પુરાણા અને તેમનાં આવા પારાણિક પદ્ધતિએ લખેલા કથાગ્રન્થેમાં અનેક સામાન્ય વસ્તુઓ હાવાને લીધે તેમના ઉપર ચઢાવેલા ધાર્મિક એપ કાઢી નાખીને જે સામાન્ય ઐતિહાસિક હકીકતા તેમાંથી મળી આવે તેના તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તા તેથી હિન્દના પ્રાચીન ઇતિહાસને લગતાં ૠણુાં સત્યા હાથમાં આવે એમ છે. Jain Education International ૨૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy