SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદ પુત્ર આંબાર્ક ગિરનાર પર પગથિયાં કરાવ્યાં. ( ગુ. અ. લે. સમ્રઙ,” પૂ. ૫૬; પ્રા. હૈ. લે. સ,” પૃ. ૭૮). .. ૧૪. વ. સ. ૮૫૦, સિદ્ધ સં. ૬૦માં મંત્રી ધવલની પત્નીએ બે મન્દિર તે ગ્રામ આપ્યું તે સબંધી જૂનાગઢમાં નૃસિંહપ્રસાદ ડરિપ્રસાદે બધાવેલ ભૂતનાથના શિવમન્દિરમાં સુરક્ષિત શિલાલેખ~~~ ર્ચ કુમારપાનૃપતિ: પ્રત્યક્ષરક્ષ્મીપત્તિ...તેને પુત્ર (!) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતા.ર (‘શુ અ.લે.” પૃ. ૫૯. ) ૧૫. વ. સ. ૮૫૦ના આષાઢમાં કાતરાએલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહુત ભાવબૃહસ્પતિની પ્રશસ્તિવાળા અને કુમારપાળના ભાણેજ તથા કૃષ્ણદેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભેજ મહાબલે ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સબંધી શિલાલેખ( १२ ) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोविशेषोदयी श्रीमद्वीरकुमारपालट (१३) पतिस्तद्राज्य सिंहासनम् आचक्राम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीमज्जांगल भूपकुंजरशिरः संचारपंचाननः ॥१०॥ एवं (१४) राज्यमनारतं विदधति श्रीवीरसिंहासने श्रीमद्वीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे । ૨. આચાય ગિરાશ કર વલ્લ્લભજી લખે છે કે એ જૂદા સવતા આપ્યા છે, એક વલભી અને બીજો સિહ, પહેલાં સંવતનું વર્ષ ૮૫૦ મીાના વર્ષી ૬૦ ને મળતું આવે છે. અને એ બન્ને ઈ. સ. ૧૧૬૯ ને મળતાં આવે છે” તે ભૂલ છે. કેમકે ૧. સ. ૮૫૦માં વિ. સ’. ૧૨૨૫, ૪, સં. ૧૧૬૯ પડે તે ખરાખર છે. સિ’હું સવત વિ, સ, ૧૧૯૦માં શરૂ થયા છે. માટે સિહુ સ'. પપ આવે તેજ મળતા સવત મનાય. તે વખતના લેખકા સિંહ સંવત માટે ભૂલ કરે એના કરતાં વ. સ. માટે ભૂલ કરે એમ માનવું તે વધારે ઠીક છે અને એ હિસાબે આ લેખ ૧. સ. ૮૫૫, વિ. ૧૨૩૦, ૪, સ. ૧૧૭૪, સિ. ૬૦માં કાતરાએલે છે એ વધારે સભવિત છે. અન્ય લેખામાં વિ. સ. ૧૨૦૨ અને સિહ સવત ૩૨ અને ત્રિ, સં. ૧૧૬૬, અને સિહુ સંવત ૯૬ એ, સં. એ, હિસાબે ખરાખર મળતાં આવે છે. બ્રુ ૧૧૭૦માં સિંહ સ ંવતને પ્રાર ભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy