________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધસગ્રહ
૨૪૫
ગિરનાર ઉપર પહેલી બીજી તથા ત્રીજી ટ્રકાનું કામ કરાવ્યું. (‘લિ. એ. રિ. ઈ. એ. પ્રે.' પૃષ્ટ ૩૫૬; ‘ગુજરાતના ઐતિહાસિક લેખો' ચાલુકય વિભાગ, પૃ. ૫૧ અને “પ્રા. . લેખસંગ્રહ,” પૃ. ૬૯)
૧૦. શુદિ ૧૫ ગુરુવારે ચંદ્રગ્રહણુમાં વસતપાલે ઉલેશ્વરદેવને શ્વાસન આપ્યું, તે સંબંધી ગ્વાલિયર રાજ્યમાં ઉદેપુર ગામના મંદિરમાં રહેલ શિલાલેખઃ—
(૩)..........તિવરયંત્રૌઢપ્રતાપ નિનમુન..
......
(૪)......... મરીમૂપાત્રોમવંતીનાથ શ્રીમદ્ગુરુ.... (!)......... નિયુા મહામાસ્ય શ્રીનશોધ..........
“ તેણે શાકભરીના રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે યશોધવલ મુખ્ય મંત્રી હતા ” ( “ ગુ. મ. લે.,” પૃ. પર)
૧૧. સ. ૧૨૨૧ અને સં. ૧૨૫૬ ની સાક્ષીવાળા સ. ૧૨૬૮માં કાતરાએલ જાલારના કુમારપાલવિહારના શિલાલેખઃ—
(૧) પ્રમુશ્રીહેમચન્દ્રસૂરિપ્રોષિત–શ્રીનુઽધાધીશ્વર્—પરમાદંત-ચૌજીવન(२) महाराजाधिराज - श्री कुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसत्कमूलबिंब सहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये—
પરમાત કુમારપાલ અને તેના કુમારવિહાર.
૧૨, ૧૩. સ. ૧૨૨૨ અને સ. ૧૨૨૩માં શ્રીમાલી રાણીગના
૧ આચાર્ય ગિરનશંકર વલ્લભજીના કહેવા પ્રમાણે કુમારપાળના રાજ્યકાળમાં સ. ૧૧૯૮ ફાગણુ, ૧૨૧૧ અષાઢ, ૧૨૧૩ આસા, ૧૨૧૬ ભાદરવા, ૧૨૧૮ મહા, ૧૨૨૦ પેષ, ૧૨૨૧ જે, ૧૨૨૩ ચૈત્ર, ૧૨૨૪ આસે અને ૧૨૨૮ મહા સુદી ૧૫ તથા ગુરુવારે ચંદ્રગ્રહણ થએલ છે. અને આ લેખ શિલાલેખમાં વંચાતા અંતવાલા મહિનાના હિસાબે સ. ૧૨૨૦ના પાષ સુદ ૧૫ દિને કાતરાવ્યા હેાય એમ લાગે છે. ચશે।ધવલ અઢી વર્ષ સુધી કુમારપાલના મુખ્ય મત્રી રહેલ છે. જો શાકભરી અને માળવાના યુકાળમાં મહામત્રી હાય તે। આ પ્રસંગ સ. ૧૨૦૦ થી ૧૨૦૮ લગભગમાં માનવેા પડશે. ચ'દ્રગ્રહણ અને ૧ અક્ષરવાલા મહિનાના હિસાબે સ. ૧૨૧૧માં માનવે। પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org