SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત મહારાજા શ્રી કુમારપાળ ઃ લેખકઃ મુનિમહારાજ શ્રી દÖનવિજયજી રાજાવલી જૈન આચાર્યોની વ્યવસ્થિત લેખનકળાને અંગે ગુજરાતને મધ્યમ કાલીન ઇતિહાસ વિશદરૂપે આપણને મળે છે. તેમાંય ચાલુક્ય વંશના ઇતિહાસ ઝીણામાં ઝીણી વાત સાથે આપણી સન્મુખ જૈનાચાર્યાએ મૂકયો છે. આવે! ક્રમિક ઇતિહાસ હિંદના બીજા રાષ્ટ્રવશે। માટે ભાગ્યે જ મળતા હશે. ચાલુકષ યાને સાલકી રાજાઓના રાષ્ટ્રકાળ વિ. સ. ૧૦૧૭થી વિ. સં. ૧૨૯૮ સુધી છે. તે વંશમાં નીચે પ્રમાણે રાજાએ થયા છે.~~~ રાજ્યાભિષેક કાળ રામ મૂળરાજ ચામુંડરાય દુલ ભરાજ ભીમદેવ કરણદેવ સિદ્ધરાજ કુમારપાળ અજયપાળ ... Jain Education International ... ... લઘુ મૂળરાજ (બીજો) ભીમદેવ (ખીજો) જયંતસિંહ (બીજો) ભીમદેવ (પુન:) ત્રિભુવનપાળ *** ... વિ. સં. ૧૦૧૭ વિ. સ. ૧૦૫૩ (પર) વિ. સ. ૧૦૬૫ વિ. સં. ૧૦૭૮ વિ. સં. ૧૧૨૦ વિ. સ. ૧૧૫૦ વિ. સં. ૧૧૯૯ મા. સુ. ૪ (૩૦) વિ. સ’. ૧૨૨૯ પો. સુ. ૧૨ વિ. સં. ૧૨૩૨ ફા. સુ. ૧૨ વિ, સ. ૧૨૩૪ ચૈ. સુ. ૧૪(૩) વિ. સં. ૧૨૮૦ પહેલાં વિ. સં. ૧૨૮૧૦૮૩ વિ. સં. ૧૨૯૮-૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy