________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
અતિ વિસ્તારવાળાં, દુઃખે જ્ઞાન (માધ) થઈ શકે તેવાં અને વિપ્રકીર્ણ —છૂટક--છૂટક વિખરાયેલાં એવાં શબ્દાનુશાસનેા (વ્યાક રણા)ના સમૂહથી કદર્શિત થયેલા-કના પામેલા—કંટાળેલા તે (સિદ્ધરાજ) વડે અભ્યથિત થયેલા—અભ્યર્થના કરાયેલા મુનિહેમચન્દ્રે નિષ્પાપનિર્દેષિ--કુત્સિત ડિ એવું આ રશબ્દાનુશાસન, વિધિવત્ (એક રીતે વિધાતા—બ્રહ્માની જેમ અને અથ પણ નીકળી શકે; અને ખીજી રીતે વિધિપૂર્વ ક--યાગ્યપદ્ધતિવાળું અથ પણ લઈ શકાય) રચ્યું, ' (મંથનું નામ—શબ્દાનુશાસન, એના બનાવનારનું નામ મુનિ હેમચંદ્ર~સાદું નાનું નામ—કાઈ જાતના વણુન પદવી વગર. પ્રસંગ-—સિદ્ધરાજ મહારાજતી અભ્યના. કારણુ ત્રણ-૧ શબ્દજ્ઞાન ઘણા વિસ્તારવાળું છે. ર. અનેક પુસ્તકામાં વહેંચાયલું છે. ૩. એ છૂટાછવાટા જ્ઞાનનું અત્ર મિલન કરવામાં આવ્યું છે. એવે એને ભાવ છે. )
૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org