SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ યેાગ્ય તુલના કર્યા પછી જ તે બનાવાના સ્વીકાર થએલા છે. આથી જે બનાવ વિષે ‘દ્વાશ્રય'ની હકીકત પ્રમાણભૂત મનાવી જોઇએ એમ મને લાગે છે. ‘ત્યાશ્રય'માં આવતા બનાવામાં કદાચ અતિશય ક્તિ શે, પરન્તુ એક પશુ બનાવ હજી સુધી ખાટા સાબિત થયા નથી. ઊલટુ, ધણી હકીકતા પાછળથી મળી આવેલા પ્રમાણેાથી સિદ્ધ થતી આવે છે. દા. ત. મીનળદેવીને પિતૃવંશ અને તેની રાજધાની, દુ ભદેવના મારવાડના રાજા મહેન્દ્રની મેન સાથેના સ્વયં વરથી થએલા વિવાહ, વગેરે. ૧૨ શ્રી હેમચંદ્રાચાર્યે એક પણ ઐતિહાસિક પ્રસંગ કલ્પિત ઊભા કર્યાં નથી. મૂળરાજનેા સેારવિજય અને ચામુંડના લાવિજય એ બે બનાવા કલ્પિત છે એમ રા. દુર્ગાશંકર શાસ્ત્રી તેમના ગયા વર્ષે પ્રસિદ્ધ થએલા બહુમૂલ્ય ઇતિહાસમાં જણાવે છે. પરન્તુ તેમને એ નિય કબૂલ રાખી શકાય એવા નથી. મહમ્મદ ગજનવીની સારડ ઉપરની ચઢાઈના હેવાલ ઉપરની જણાય છે કે સારપ્રાંત ભીમના તાબામાં હતા. અને ભાવબૃહસ્પતિની પ્રશસ્તિમાં પણ લખેલું છે કે પ્રભાસમાં ભીમે સામેશ્વરનું પત્થરનું મંદિર બંધાવ્યું હતું. મૂળરાજ પછીના કાઈ રાજાએ સેારડ ઉપર ચઢાઈ કર્યાનું કાઇ ગ્રંથમાં નથી, તા ભીમના તાબામાં એ પ્રાંત કયાંથી આવ્યા? વળી એમ માનીએ કે મૂળરાજનું ગૈારવ વધારવા માટે મહાકાવ્યકારે આ પ્રસંગ બનાવટી ઊભા કર્યા છે, તે સિદ્ધહૈમશબ્દાનુશાસન’માં—જે શ્રી હેમચંદ્રાચાના પ્રથમ ગ્રંથ છે અને ત્યાશ્રય' પૂર્વે ઘણાં વર્ષોં ઉપર રચાયે હતા – તેમાં નીચેના ક્ષે!ક જોવામાં આવે છે તેનુ શું? . पूर्वभवदारागोपीहरणस्मरणादिव ज्वलितमन्युः । श्रीमूलराजपुरुषोत्तमोऽवधीद् दुर्मदाभीरान् ॥ २ ॥ આમાં કાબાએના હાથે કૃષ્ણની સ્ત્રીએના હરણના ઉલ્લેખ છે, તેથી આ દુઃ આભીરા તે સેરના ચૂડાસમા રાજાએ જ હેવા જોઇએ તેમાં શંકાને સ્થાન નથી. આ ઉપરથી જણાશે કે મહાકાવ્યની આવશ્યકતા માટે આયાત્રીએ એ પ્રસગ કલ્પિત ઊભું કર્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy