________________
શ્રી હેમ સારસ્થત સત્ર : નિબધસંગ્રહ
(૧૧) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૧૨) ચાશ્રયમહાકાવ્ય (૧૩) વીતરાગસ્તવ (૧૪) અનેકારશેષ (૧૫) અભિધાનચિતાર્માણુ (૧૬) ઉણુાફ્રિસૂત્રવૃત્તિ (૧૭) ઉષ્ણાદિત્રવિવરણ (૧૮) ધાતુપાઠ અને વૃત્તિ (૧૯) ધાતુપારાયણ અને વૃત્તિ (ર૦) ધાતુમાળા (૨૧) નિષઢુશેષ (૨૨) ખલાબલસૂત્રવૃત્તિ (૨૩) શેષસ ગ્રહનામમાળા (૨૪) શેષસ’ગ્રહનામમાળાસારાદ્ધાર (૨૫) સિંગાનુશાસનવૃત્તિ અને વિવરણુ (૨૬) પરિશિષ્ટપવ (૨૭) હેમવાદાનુશાસન (૨૮) હેમન્યાયામ જૂષા (૨૯) મહાવૌઠૂત્રિશિકા અને વીરાત્રિંશિકા (૩૦) પાંડવચરિત્ર (૩૧) જાતિવ્યાવૃત્તિન્યાય (૩૨) ઉપદેશમાળા (૩૩) અન્યદર્શનવાદવિવાદ (૩૪) ગણુપાઠ.
ઉપર જણાવેલ કેટલાક ગ્ર'થા પ્રકટ થયેલ છે, કેટલાક અપ્રગટ છે અને કેટલાક ઉપલબ્ધ નથી. આ સિવાય બીજા પણ ગ્રંથે તેની કૃતિના છે એવા સંભવ છે. આ ઉપરથી જાણવામાં આવે છે કે શ્રી હેમચંદ્રસૂરિએ વિવિધ જાતનું સર્વાગસુંદર સાહિત્ય રચીને માત્ર જૈનસમાજનું નહિ પણુ ગુજરાત દેશનું પણુ ગારવ વધાર્યું છે.
શ્રી હેમચંદ્રસૂરિનું સત્ર જૈન અને જૈનેતર પ્રજા સમક્ષ આ રીતે ઊજવાય તે ગુજરાત માટે અને વિશેષમાં હિંદના સમગ્ર જૈનસમાજને ગૈારવ લેવા જેવું છે.
હૈ.સા.સ.-૧૪
२०७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org