SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ગુજરાતી સાહિત્ય પરિષદ । અભ્યાસ ગુજરાતમાં સર્વ કામના વિદ્યાર્થીઓને કરાવા શરૂ થયા. સિદ્ધરાજ પુત્ર હતા. અને કાઈ દેવતાના કથનથી તેમના જાણવામાં આવ્યું કે મારી પછી મારી ગાદીએ કુમારપાળ રાજા તરીકે આવશે. પરંતુ કાન પૂર્વભવના વેવિાધને લઈને તેણે કુમારપાળને મારી નાખવાના પ્રયત્ના થરૂ કર્યા અને સિદ્ધરાજના અનેક પ્રયત્ને હાવા છતાં કુમારપાળ તેમની ગાદીએ આવવાના જ હતા. તેથી સિદ્ધરાજનું કાર્ય પાર પડયું નહિ. પરંતુ દરમ્યાન મારી નાખવાની ખીકથી ભટકતા કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિએ જેયા. અને સામુદ્રિક શાસ્ત્રના બળથી ૪ કાઈ વિદ્યાથી તેમણે તે પાટણના ભવિષ્યના રાજા થશે એમ જાણી અને તેનાથી જૈનશાસનની અભિવૃદ્ધિ થશે અને પેાતે પ્રાપ્ત કરેલ અપૂર્વ જ્ઞાનવર્ડ િિવધ પ્રકારનું ઉત્તમ સાહિત્ય લખી જનકલ્યાણને માટે પ્રચાર કરી શકાશે તેની ખાતરી થવાથી કુમારપાળને એક સમયે બચાવ્યેા અને કુમારપાળ ગાદીએ આવ્યા તે પછી શ્રી હેમચંદ્રાચાય ને વિનંતિપૂર્ણાંક એલાવી તેમને સત્કાર કર્યાં અને શ્રી હેમચંદ્રસૂરિની ઉપર।ક્ત આકાંક્ષા પૂર્ણ કરી. આચાર્યશ્રીને પાંરચય થયા પછી તેમની આજ્ઞાનુસાર કુમારપાળ રાજાએ પેાતાના તાબાના દેશોમાં પશુવધ બંધ કરાગ્યા. એટલુ જ નહિ પણ સાત વ્યસનેા (૧) જુગાર (૨) માંસ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચારી અને (૭) પરસ્ત્રીંઞમન પણ બંધ કરવાને માટે સ. ૧૨૨૫ની આસપાસ કાયા કર્યાં. કુમારપાળના ગાદીએ આવવા પછી શ્રી હેમચંદ્રાચાયે` અનેકવિધ સાહિત્ય રચ્યુ અને કુમારપાળે તેને પ્રચાર કર્યાં અને તે કામ માટે અધી સગવડ કરી આપી. શ્રી હેમચંદ્રાચાયે રચેલ વિપુલ શ્રચરાશિમાંથી કેટલાક ગ્રંથાના ઉલ્લેખ શ્રી પ્રભાચદ્રસૂરિ નામના આયાયે પોતાના ગ્રંથમાં કર્યો છે તે નીચે મુખ છે. (૧) ચેાગશાસ્ત્ર (૨) વ્યાકરણ-પંચાંગ સહિત (૩) પ્રમાણુશાસ્ત્ર (૪) પ્રમાણુમીમાંસા (૫) છંદશાસ્ત્ર (૬) અલંકારચૂડામણિ (૭) એકા કાશ (૮) અનેકા કાશ (૯) દેશીનામામાળા (૧૦) નિધૂંટુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy