________________
શ્રી હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૧૯૧
દ્વિજવદનચપેટા” લાલબાગના ભંડારમાં એની પ્રતિ છે. મારા જોવામાં એ ગ્રંથ આવ્યો નથી.
અહજાતિ
આ ગ્રંથ વારસામાં-દત્તકદિ ધર્મ શાસ્ત્ર ગ્રંથ છે. એનું કર્તવ નિણત નથી, તે પર કેટલીક ચર્ચા છે. તે પ્રસંગે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત “મહાદેવસ્તોત્ર', “અલંકારવૃત્તિ-વિવેક' અને
અહંસહસ્ત્રનામસમુચ્ચય', વિગેરે સ્તુતિ ગ્રંથો અને “વાદાનુશાસન' નામને યોગ ગ્રંથ તેમના નામ પર આવે છે. તે પર હજુ વિશેષ શોધળને સ્થાન છે.
હૈ.સા.સ.-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org