________________
૧૭૬
ગુજરાતી સાહિત્ય પરિષદ
નિબંધમાં અવકાશય નથી અને પ્રજનેય નથી. સિંઘી જેન અન્યમાલામાં અત્યારે “કુમારપાલચરિત્રસંગ્રહ’ નામને એક પ્રબંધાત્મક સંગ્રહ છપાય છે જેમાં અપ્રકાશિત એવા કેટલાક પ્રાચીન પ્રબંધને સંગ્રહ કરવામાં આવ્યો છે. એ સંગ્રહની પ્રસ્તાવનામાં મેં એ વિષયની સવિસ્તર અને સપ્રમાણ ચર્ચા કરવાનું ધાર્યું છે. તેથી એ ચર્ચાનું વિશેષ હાર્દ સમજવા ને જાણવાની ઈચ્છા હોય તેમને એ પ્રકટ થનાર સંગ્રહનું અવલોકન કરવાની ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org