SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહ પછી ખત્રીસ દિવસે અજયપાળના વિષપ્રયાગથી કુમારપાળનું અવસાન થયું, હેમચન્દ્ર પ્રત્યેના વૈરને કારણે અજયપાળે તપાવેલા લોઢાના આસન પર ઍસાડી રામચન્દ્રનું મરણ નીપજાવ્યું. ૪ આવી જ હકીકત સેતુ ંગના ‘પ્રમĀચિન્તમણિયાં૧૫ જયસિંહઁસૂરિના ‘કુમારપાલ ચરિત'માં અને જિનમ’ડનગણીના ‘કુમારપાલપ્રબન્ધ'માં મળે છે. ** પુરાતનપ્રભસંગ્રહ'ના એક પ્રબન્ધમાં રામચન્દ્રના મરણુ સંબધી એવી હકીકત જણાવેલી છે કે, “ હેમસૂરિના શિષ્ય રામચન્દ્ર અને ભાલચન્દ્ર હતા, ગુરુએ સુશિષ્ય જાણીને રામચન્દ્રને વિશેષ વિદ્યા આપી, માન આપ્યું. આથી રિસાઈ ને ખાલચન્દ્ગ ચાલી નીકળ્યો. અજયપાલની સાથે તેને મિત્રતા થઈ. પેાતાને રાજ્ય પ્રાપ્ત થયા બાદ અજયપાલે રામચન્દ્રને કહ્યું, ‘હેમચન્દ્રસૂરિની સર્વ વિદ્યા મારા મિત્ર આલચન્દ્રને આપ. ' રામચન્દ્રે કહ્યું ‘ગુરુની વિદ્યા કુપાત્રને અપાતી નથી. ’ રાજાએ કહ્યું, ‘ તે આનં...... ૧ ફ્ જીભ કરડીને તેના ઉપર ( તપાવેલાં પતરા ઉપર ? ) એસતાં તેમણે દોષકપ ચશતી ( એટલે પાંચસે। દુ! ? ) બનાવી. ’૧૭ ક્ર્મા સર્વે ઉપરથી એટલું તા ચેાક્કસપણે કહી શકાય છે કે, ૧૪. ‘ પ્રબન્ધકાશ ’ (સિંધી જૈન ગ્રન્થમાલાની આવૃત્તિ), પૃ, ૯૮. ૧૫, ‘ પ્રબન્ધચિન્તામણિ” (ફ્રા. ગ. સભાની આવૃત્તિ, પૃ. ૧૪૫ લખે છે કે ાંમાના પતરા ઉપર બેસાડી રામચન્દ્રનું મરણ નીપનવવાના ત્ન કરવામાં આવ્યા હતા, પણ તેઓ નીચેનેાહે ખેલી જીભ કરડી મરણ પામ્યા હતા:-~ महावीह सचराचरह जिण सिरि दिन्हा पाय । अत्थुमणु दिणेसरह होउत होहि चिराय ॥ ૧૩૩ [ મા સચરાચર પૃથ્વીના માથે જેમણે પગ મૂક્યો છે. એવા દિનેશ્વર સૂર્યના અસ્ત શાય છે. થવાનુ હેાય તે લાખે કાળે પણ થયા કરે છે. ] પુરાતનપ્રબન્ધસંગ્રહ 'ના એક પ્રબન્ધમાં (પૃ. ૪૭) હેમચન્દ્રના અવસાન પછી શ્રીસ ધને શે શમાવતા રામચન્દ્રના મુખમાં આ દુઃ મૂકવામાં આત્મ્ય છે. ૧૬, આ સ્થળે મૂળ પ્રતમાંના કેટલાક ભાગ ગયેલા હાઈ વાકય તૂટે છે. ૨૭. • પુરાતનપ્રમન્વસંગ્રહ' (સિધી જૈન ગ્રન્થમાલા ), પૂ. ૪૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy