SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજશતી સાહિત્ય પરિષદ તે રાજા( કુમારપાલ ),સમુદ્ર પર્યંતના મહીતલ પર પ્રત્યેક ગામ અને પ્રત્યેક પુરમાં અ་પ્રતિમા( જિન-મૂતિ), દ્રવ્યાનું દાન દઈ, જગતને અનૃણુ કરી પૃથ્વીમાં પેાતાના સવસરને અંકિત કરાવશે. "" ૧૧૦ ભગવાન મહાવીરની ભવિષ્યવાણીને સાચી પુરવાર કરનારા કુમારપાલ જેવા પ્રતાપી ગૂર્જરેશ્વરના ધર્માચાર્ય હેમચંદ્રના ઉપર્યુંક્ત સુયશસ્વી પ્રયત્ને પ્રત્યે સર્વ કાર્ય સજ્જને! આદર દર્શાવે અને સહુસા જાણતાં-અજાણતાં તેવા મહાપુરુષ તરફથયેલા મિથ્યા આક્ષેપ-અનાદ। દૂર કરી સાચી કૃતજ્ઞતા અને સુજનતા દર્શાવે એમ ઇચ્છીશું. સુંદર કાવ્યમાં કર્યું છે; તેના પ્રારંભનાં અને પ્રાન્તનાં તે નામના નિર્દેશવાળા પઘો આ પ્રમાણે છે— आश्चर्यमन्दिरमुदारगुणाभिरामं विश्वम्मरा - पणवधू- तिलकायमानम् । तेजांसि यच्छतु कुमारविहारनाम भूमी भुजश्चुलुकवंशभवस्य चैत्यम् ॥ " आस्तां तावन्मनुष्यः प्रकृतिमलिनधीः शाश्वतालोकचक्षु " वक्तुं वक्त्रैश्चतुर्विधिरपि किमलं तस्य सौन्दर्यलक्ष्मीम् । क्षीणाशेपाभिलापः परमलयमयं स्थानमाप्तोऽपि यस्मिन् re आस्था श्रीपार्श्वनाथस्त्रिभुवनकुमुदारामचन्द्रश्चकार ॥ ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy