SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબધસગ્રહ પણ જેએ જન્મથી માંડીને માંસ-ભક્ષણ કરનારા હશે, તે તે રાજાની આજ્ઞાને વશ થઈ ખરાબ સ્વપ્નની જેમ માંસની કામે પણ ભૂલી જશે. જે મદ્ય( મદિરા )ને પહેલાં દશાાઁ(યાદા )એ શ્રાવકા હાવા છતાં પણ સર્વથા તળ્યું ન હતું, તે મદ્યને પવિત્રાત્મા તે( મદિરાત્યાગી કુમારપાલ )સત્ર અટકાવશે. ૧૦૯ તે રાજા, મહીતલમાં મદ્ય-સંધાન( દારૂની ઉત્પત્તિ )ને તેવી રીતે રાકશે, કે કુ ંભાર પણ માનાં ભાંડા( વાસણા ) ડરો નંહ. મદ્યના નિત્ય વ્યસના( કુટેવ )થી ક્ષીણ-સંપત્તિ( દરિદ્ર )થયેલા જે મદ્ય પીનારા ( દારૂડિયા ),તેરાજા( કુમારપાલ )ની આજ્ઞાથી મઘ તજશે તેમને સંપદાઓ થશે જે ઘુત( જૂગાર )તે પૂર્વે થઈ ગયેલા નલ વિગેરે રાજાએ પણ તજ્યું ન હતું, તે દ્યૂત( જૂગાર )નું નામ પશુ, તે રાજા(કુમારપાલ) પેાતાના વૈરીના નામની જેમ ઉન્મૂલન કરશે. ૨ તે રાજા( કુમારપાલ )ના ઉદ્દયવંત શાસનમાં, તેની મેદિનીમાં પારેવાની પણ—ક્રીડા( હાડ—સરતથી થતી રમતા )અને કૂકડાઓનાં યુદ્ધો વિગેરે પણ થશે નહિ. અનહદ વૈભવવાળા તે રાજા( કુમારપાલ ),પ્રાયે પ્રત્યેક ગામામાં જિનાયતના( જિન–મદિરા )દ્વારા પૃથ્વીને વિભૂષિત કરશે.૪ ૧, ૨, ૩. હેમચંદ્રાચાર્યના ‘· ચોગશાસ્ત્ર ’માં તથા માહરાજપરાજય’ અને ‘કુમારપાલ--પ્રતિખાધ'માં એ વિષે વિસ્તારથી પ્રવચન છે. ૪. હેમચંદ્રાચાર્યે પ્રા. ‘દ્વાશ્રય ' મહાકાવ્ય( સર્ગ રજા )માં કુમારપાલના જીવનની નિત્યચર્ચા દર્શાવતાં વિસ્તારથી વર્ણન કર્યું છે કે “ કુમારપાલ, સબ્ય હાથી પર આરૂઢ થઈ ચતુરંગી સેના સાથે પેાતાના નામાંકિત કુમાર-વિહાર નામના પાન્જિન-મદિરમાં જતાં અને ભક્તિથી જિન-સ્તુતિ, જિન-સ્નાત્ર, વિગેરે જિન-પૂજા કરતા અને આકર્ષીક અદ્ભુત સંગીત-નૃત્યાદિ દ્વારા જિનભુક્તિ કરાવતા, તે પછી ગુરુને પ્રણામ કરતા, તેમના ઉપદેશ સાંભળતા હતા.” પાટણમાં કુમારપાલે કરાવેલા મનેહુર એ કુમાર-વિહારનું વન ફ્રેમચંદ્રાચા ના પટ્ટધર મહાકવિ રામચન્દ્રે ‘ કુમારવિહારશતક' નામના છટામદ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy