SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જે મૃગયા( શિકાર )ને પાંડુ વિગેરે( રાજાએ )એ ગણુ તજી ન હતી, તેને પાતે( કુમારપાલ ) તજશે અને તેની આજ્ઞાથી દરેક જન પશુ ત્યાગ કરશે. ૧૦૬ હિં'સાના નિષેધ કરનાર( અમારિ–અહિંસા પાળનાર )તે રાજા ( કુમારપાલ ) વિદ્યમાન રહેતાં મૃગયા(શિકાર ) વગેરે તે દૂર રહેા, નાભાગ(ક), ભરત વિગેરે રાજાઓએ પણ જે મૂકયુ ન હતુ, તે દંતી–વિત્ત(પતિ-પુત્ર વિનાની રડતી—નિવીરા સ્રીઓના ધન)ને હાલ, (કલિપુગમાં પણ) સતે।ષથી મૂકી દેતે। તું મહાપુરુષામાં પણ શિરોમણિ છે. ‘માહરાજ-પરાજય ’ નાટકમાં કુમારપાલને પરિચય કરાવતાં જણાવ્યું છે કે— पद्मास कुमारपालनृपतिर्जज्ञे स चन्द्रान्वयी जैन धर्ममवाप्य पापशमनं श्रीहेमचन्द्राद् गुरोः । निर्वीराधनमुज्झता विदधता द्यूतादिनिर्वासनं येनैकेन भटेन मोहनृपतिर्जिग्ये जगत्कण्टकः ॥ ** ભાવા:-ચંદ્રેવશી તે કુમારપાલ રાજા લક્ષ્મીના આશ્રય—સ્થાનરૂપથયા. શ્રીહેમચંદ્ર ગુરુ પાસેથી પાપ-શમન કરનાર જૈનધમ ને પ્રાપ્ત કરીને નિવી`રાઓના ધનને મૂકી દેતાં, તથા ધૃત (જૂગાર) વિગેરે વ્યસનેાને દૂર કરાવતા જે અદ્વિતીય સુભટે જગતમાં કંટક જેવા મેાહુરાનને જીત્યા હતા. ‘મેાહપરાજય ′ નાટક ( ગા. એ. સ. )માં કુમારપાલ ધરાજને ઉદ્દેશી કહે છે કે— ܙܕ .. निर्वीराधनमुज्झितं विदलितं द्यूत दिलीलायितं देवानामपि दुर्लभा प्रियतमा प्राप्ता कृपासुन्दरी । ध्वस्तो मोहरिपुः कृता जिनमयी पृथ्वी भवत्सङ्गमात् तीर्णः सङ्गरसागरः किमपरं तत् स्याद् यदाशास्महे ॥ ,, ભાવા :—હે ધર્મરાજ ! આપના સંગમથી નિરા (પતિ-પુત્રાદિરહિત સ્ત્રી)નુ ધન મૂકી દીધુ, વ્રત વિગેરેની લીલાએ વિદલિત કરી, દેશને પણ દુ`ભ એવી પ્રિયતમા કૃપાસુંદરી પ્રાપ્ત કરી, મેાહરિપુને નષ્ટ કર્યા, પૃથ્વીને જિનમી કરી, અને યુદ્ધસાગર તર્યા, તે બીજું શું છે? કે જેની અમે આશા કરીએ ? પાછળના ગ્રંથામાં જણાવ્યા પ્રમાણે આવા નવારસિયા ધનથી રાજ્યને ૭૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક થતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy