________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
કુલમાં ઉત્પન્ન થયેલા આચાર્ય હેમચંદ્રના દર્શન કરશે. મેઘના દર્શનથી મયુરની જેમ, તેમના દર્શનથી તે (રાજા) પ્રમુદિત થશે. તે ભદ્રાત્મા, તે મુનિ(હેમચંદ્રાચાર્ય)ને વંદન કરવા માટે ત્વરા કરશે (ઉત્સુક્તા દર્શાવશે), જિનચૈત્યમાં ધર્મદેશના કરતા તે સુરિને વંદન કરવા માટે, તે રાજા શ્રાવક અમાત્ય સાથે જશે.
તે રાજા (કુમારપાલ), તવ (૧ દેવ, ૨ ગુરુ, ૩ ધર્મ)ને ન જાણવા છતાં પણ ત્યાં દેવને નમસ્કાર કરીને, તે આચાર્ય(હેમચંદ્ર)ને ભાવ–શુદ્ધ ચિત્તવડે વંદન કરશે.
તે રાજા (કુમારપાલ), તેમના (આચાર્ય હેમચંદના) મુખથી વિશુદ્ધ ધર્મ-દેશના પ્રીતિપૂર્વક સાંભળીને સમ્યકત્વપૂર્વક અણુવત (શ્રાવકેનાં વ્રત) સ્વીકારશે. બોધ પામતાં તે રાજા શ્રાવકેના આચારને પારગામી થશે. ૧ આસ્થાન(રાજ–સભા)માં રહ્યા છતાં પણ ધર્મ-ગોષ્ઠી દ્વારા પિતાના આત્માને રમાડશે–વિનોદ પમાશે.
પ્રતિદિન (પર્વ દિનમાં) પ્રાયે બ્રહ્મચર્ય કરનાર તે રાજ, અન, શાક, ફલ, વગેરેના નિયમેને ગ્રહણ કરશે.
સુબુદ્ધિશાલી તે રાજા (કુમારપાલ) સાધારણી(વસ્થા)ઓને જ નહિ, પરંતુ ધર્મપત્નીઓને પણ વજેશે અને બ્રહ્મચર્ય-પાલન માટે બંધ પમાડશે.
તે મુનિ( હેમચંદ્રાચાર્ય)ના ઉપદેશદ્વારા જીવ, અજીવ, વગેરે તોને જાણકાર થઈ તે રાજા બીજાઓને પણ બધિ(જૈનધર્મશ્રદ્ધા)-પ્રદાન કરશે.
અહધર્મ પ્રત્યે દ્વેષ કરનારા જે કઈ પાંડુર વગેરે બ્રાહ્મણો વગેરે હશે, તે પણ તે (કુમારપાલ)ની આજ્ઞાથી ગર્ભશ્રાવ જેવા થશે.
" श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं
तत्त्वज्ञानामृतजलनिधेर्योगशास्त्रस्य धृत्तिम् । स्वोपशस्य व्यरचयमिमां तावदेषा च नन्द्याद्
यावज्जैनप्रवचनवती भूर्भुवःस्वस्त्रयीयम् ॥'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org