SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસ ગ્રહ રાજ–માન્ય, સંધ – માન્ય, લાકમાન્ય અને વિદ્મન્માન્ય સન્માનનીય પૂજ્ય રાજગુરુ હાવા છતાં જેઓએ અપૂ નમ્રતાં અને ગંભીરતા ધારણ કરી, વિદ્યાની અલ્પમાત્રાથી પશુ ઊછળતા - કૂદતા કૂપમંડૂકાને –– પતિ મન્ય ઉ ંખલ ખલેને પણ જેમણે પ્રકારાન્તરથી ઉત્તમ વિદ્યા શિક્ષાના પાઠ પઢાવ્યા. ચૌલુક્યવંશને ઇતિહાસમાં અમર કરતા જેમણે ચૌલૂવંશ અપરનામવાળા યાશ્રય મહાકાવ્યદ્વારા સમસ્ત શબ્દાનુશાસનને અદ્ભૂત રીતે ક્રમશઃ ઐતિહાસિક કાવ્યમાં ઊતાર્યું અને ચૌલુકયવંશી (સેાલંકી) ગૂર્જરેશ્વરાના સુયશને વિશ્વ – વિખ્યાત કર્યાં. જેમાં લેાકેાનાં મહાકુલકા અને ગાથાનાં કુલકા રચી ગુજરાતની તત્કાલીકન રાજધાની અણુહિલપાટક નગર ( પાટણ )ની યશઃ -- પ્રશસ્તિ ઉચ્ચારી છે; ગૂજરાતની સમૃદ્ધિ અને વિશિષ્ટતાની ચુણુ – ગાથા ગાઈ ગુજરાતની પ્રશસ્ત કીર્તિ વિસ્તારી છે. - અયેાગવ્યવચ્છેદ તથા જેના પર મક્ષિષેણુસૂરિએ સ્યાદ્વાદમંજરી વિત્તિ રચી છે, તે અન્યયેાગગ્યવચ્છેદ નામે ઓળખાતી દ્વાત્રિંશિકા જેવી રચેલી વીરસ્તુતિઓમાં તથા વીતરાગ – સ્વેત્રમાં અને મહાદેવસ્તાત્રમાં પણ જેમણે ગંભીર ભાવ ભર્યો છે અને ન્યાયશૈલીથી ઊંચુ' તત્ત્વજ્ઞાન આપ્યું છે, તથા પ્રમાણમીમાંસાદ્રારા ન્યાય – પરામર્શ કર્યાં છે અને અર્જુન્નીતિ જેવા ગ્રંથદ્રારા રાજદ્દારી દક્ષતા દર્શાવી છે, તે સર્વે લક્ષ્યમાં લેતાં તેમની વિવિધ વિષયક અદ્ભુત પ્રતિભા માટે બહુમાન ઊપજે તેવું છે. જેમની પ્રશંસનીય પ્રખેધશક્તિથી, અને જેમના સચ્ચરિત્ર - પ્રભાવથી ગૂરેશ્વર ચૌલુકય કુમારપાલ, રાજર્ષ અને પરમાહત નામથી પ્રખ્યાત થયા, પુત્ર વિતા મૃત્યુ પામનારનાં – નિર્વીશનાં ધનને તજી શકો, પ્રાણિ – વધુ નિવ રનાર - મારિ – વારક ( અમારિ – પ્રવર્તક ) થયા અને નરકનાં કારણભૂત મનાતાં શિકાર, જુગાર, મદિરાપાન વગેરે ૧વ્યસનાને દૂર કરાવી વ્યસન વારક અને ધર્માત્મા તરીકે નામના મેળવી શકયો. १ ' ૧ मांसं च सुरा वेश्या पापद्धि-चौर्ये परदार- सेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥ " હૈ.સા.સ.-૭ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy