________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર - નિબંધસ ંગ્રહ
૯૧
વિસ્તાર અપાર છે. આટલું બધું તે કઈ રીતે લખી શકયા હશે અને તે પણ તેમનાં પારિવનાનાં રાજકીય રાકાણા સાથે, એ આજે પશુ કલ્પનામાં સમાઈ શકતું નથી. ખીજા અનેક મેાટા ગણાતા માણસેાના જીવનની સમીક્ષા કરવા બેસીએ તે જેટલા પેણાસા વષઁના આયુષ્યમાં પાંચદશ વ ઉજ્જવલ દેખાય છે અને બાકીના આ બાજુ કે તે બાજુનાં વષૅ પૂર્વ તૈયારીમાં અથવા તેા વૃદ્ધાવસ્થાના વિરામમાં જ વ્યતીત થયા હોય એમ માલૂમ પડે છે. હેમચંદ્રનું જીવન એટલે ઉદ્યોતકારી દિવાકરની માફક ઉદય કાળથી અસ્તકાળ સુધી એક સરખુ' ઉજ્જવળ પ્રતાપી તે જ વિસ્તારતું અને શ્રમપરાયણ જીવન. આવી જીવન – વિભૂતિ કાળાંતરે જ સમાજને લાધે છે અને તેવા જીવનપ્રવાહમાંથી સમાજ અમર યૌવનનાં પીયૂષ પીએ છે. આજને યુગ કયુગને છે અને આજને યુવક પ્રચંડ ક`શક્તિને અવતાર છે. હેમચંદ્ર જીવનનું સાચુ યૌવન જાણ્યું છે, માણ્યું છે અને જનતાને શિખવ્યું છે. આજના યુવક હેમચંદ્ર જેવા ક`શાળી મહાપુરુષની પેઢીને શૅાભાવે અને અદ્દભુત કા શક્તિ દાખવીને સમાજની નવરચના સત્વર સાધે એવી મારી નમ્ર પ્રાના છે.
Jain Education International
✩
For Private & Personal Use Only
www.jainelibrary.org