SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ સ્થવિરાવલી 'अकसिणपवत्तगाण' मित्यादिउपदेशदानतः कारणसद्भाव भगवतां च पूजादिदर्शनतः प्रमोदादिनाऽनुमतिरपि । સાધુઓને દ્રવ્યસ્તવ (દ્રવ્ય પૂજા)નો નિષેધ સ્વયં કરવાની અપેક્ષાએ છે કારણ (કરાવવા) કે અનુમતિ (અનુમોદન) આશ્રીને નથી કેમકે “સંપૂર્ણ વિરતિ નથી તેઓએ પૂજાદિ કરવી” વગેરે ઉપદેશ આપવા દ્વારા કારણ (કરાવવાપણું) હોય છે, તેમજ પ્રભુની પૂજાદિના દર્શનથી આનંદ વગેરે થાય છે તેથી અનુમોદન પણ છે. महाफलं। खलु तहारुवाणं थेराणं भगवंताणं नामगोत्तस्स वि सवणयाए । તેવા પ્રકારના સ્થવરભગવંતોના નામ ગોત્રનું શ્રવણ પણ મહાન ફળદાયી છે. सूत्राणि हामूनि विचित्राभिप्रायकृतानीति सम्यक्सम्प्रदायादवसातव्यानि, सम्प्रदायश्च यथोक्तरुप इति न काचिदनुपपत्तिः, न च सूत्राभिप्रायमज्ञात्वाऽनुपपत्तिरुद्भावनिया, महाशातनायोगतो महानर्थप्रसक्तेः, सूत्रकृतो हि भगवन्तो महीयांसः प्रमाणीकृताश्च महीयस्तरैस्तत्कालवर्तिभिरन्यैर्विद्वद्भिः ततो न तत्सूत्रेषु मनागप्यनुपपतिः, केवलं सम्प्रदायावसाये यलो विधेयः, यत्तु सूत्राभिप्रायमज्ञात्वा यथाकथञ्चिदननुपपत्तिमुद्भावयन्ति ते महतो महीयस आशातयन्तीति दीर्घदीर्घतरसंसारभाजः, आह च टीकाकारः - 'विचित्राभिप्रायाणि सूत्राणि सम्यक्सम्प्रदायादवसेयानीति अविज्ञाय तदभिप्रायं नानुपत्तिनोदना कार्या, महाशातनायोगतो महानर्थप्रसङ्गादिति । एवं च ये सम्प्रति दुष्षमानुष्ठातृसुविहितसाधुषु मत्सरिणस्तेऽपि वृद्धपरंपरायात-सम्प्रदायावसेयं सूत्राभिप्रायमपास्योत्सूत्रं प्ररूपयन्तो महाशातनाभाजः प्रतिपत्तव्या अपकर्णयितव्याश्च दूरतस्तत्त्ववेदिभिः' इति जीवा० वृत्तौ श्रीमलयगिरिकृतायाम् । આ સૂત્રો વિચિત્ર અભિપ્રાયથી કરાયેલા છે. માટે સારી રીતે સંપ્રદાય (પરંપરા) થી સમજવા. સંપ્રદાયનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે તેથી કોઈ વાંધો નથી, સૂત્રનો અભિપ્રાય જાણ્યા વિના વાંધો ન ઉઠાવવો, કેમકે એમ કરવાથી મહાઆશાતના થવાથી મહાઅનર્થ આવી પડે છે, સૂત્રકાર ભગવંતો તો મહાપુરૂષો હતા, તે કાળે વર્તતા બીજા મોટા મોટા વિદ્વાનો વડે પ્રમાણભૂત કરાયા હતા, તેથી તેમના સૂત્રોમાં જરા પણ વાંધો નથી, માત્ર સંપ્રદાયને સમજવા પ્રયત્ન કરવો, જેઓ સૂત્રના અભિપ્રાયને નહીં જાણીને જેમ તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy