________________
(જીવા.૧/૩૩ + પન્ન. પદ-૧/૩૧ વૃત્તિ) અર્થાત્ “લાલચોળ તપેલા લોખંડના ગોળા વગેરેમાં શુદ્ધ અગ્નિકાય જીવો હોય છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જીવસમાસવ્યાખ્યામાં “અસ્પિugધનુવિદ્દો વાતાદ્રિરહિતઃ નિઃ' (ગાથા-૩૨) આવું કહેવા દ્વારા તપેલા લોખંડના ગોળામાં અગ્નિકાય જીવ હોવાનો મત જણાવેલ છે. દશવૈકાલિકવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “નં ય વિજ્ઞાનતમ્' (દ.વૈ.૮ ૧૮ વૃત્તિ) આવું કહેવા દ્વારા અત્યંત તપીને લાલચોળ બનેલા લોખંડના ગોળામાં બાદર અગ્નિકાયના જીવો હોય છે- આમ સૂચવેલ છે. માટે જ ત્યાં તેવા તપેલા લોખંડના ગોળાનો સંઘટ્ટો વગેરે ન થઈ જાય તે માટે કાળજી રાખવાની સૂચના સાધુ ભગવંતને અપાયેલ છે.
પિંડનિર્યુક્તિમાં અત્યંત સ્પષ્ટપણે શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહેલ છે કે “ટાપા II વૈદુમત્તે, વિનુમાડુ નિચ્છથયો” (ગા.૩૧) અર્થાત્ ઈંટના નિભાડા વગેરેના મધ્ય ભાગમાં નિશ્ચયથી સચિત્ત બાદર તેઉકાય હોય છે. ઓઘનિર્યુક્તિમાં પણ શ્રીભદ્રબાહુસ્વામીજીએ “ટ્ટાપITvi વઘુમક્કે, વિષ્ણુયાડુ નિચ્છો ” (ગા.૩૫૯)- આવું જણાવેલ છે. તદનુસાર ગચ્છાચારપયન્નાવ્યાખ્યામાં શ્રીવાર્ષિગણોએ પણ રૂટછા વાઢિમધ્ય વિદ્યુતાદ્રિવ તૈય:' (ગાથા-૭૫) આવું કહેવા દ્વારા ઈંટના નિભાડા વગેરેના મધ્યભાગમાં રહેલો અગ્નિ તથા વીજળી વગેરે નૈશ્ચયિક સચિત્ત અગ્નિકાય જીવ છે. આવું સ્પષ્ટપણે જણાવેલ છે.
'जत्थ इंगाला कज्जति सा इंगालकारी, तत्थ य वाऊक्कातो' (૧૭/૧/૯૬૨) આ પ્રમાણે ભગવતીચૂર્ણિના વચન મુજબ “જ્યાં અંગારા કરવામાં આવે ત્યાં વાઉકાય હોય” આ પ્રકારના સિદ્ધાન્ત અનુસાર તથા ભગવતીસૂત્રમાં ન વિણા વાયુવા મIિC ઉમ્બેલડું (શતક-૧૩/ઉદેશો-૧/સૂત્ર-૯૯૨) આ પ્રમાણે જણાવ્યા મુજબ “વાયુ
૬૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org