________________
In the first half of the turn, one side of the loop of wire cuts up through the lines of force. The other side cuts down. This makes the electricity flow in one direction through the loop. Halfway through the turn, the loop moves parallel to the lines of force. No lines of force are cut and no electricity is generated."
(Part-6, Electric-generator- Page 146 - London) સાયકલના પૈડામાં ગોઠવેલ ડાયનેમામાં પણ તે જ રીતે કન્ડક્ટીંગ રોડ (Coil) દ્વારા પ્રબળ ધર્ષણ ઊભું થવાથી મેગ્નેટીક લાઈન્સ કપાય છે અને ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. આમ એક પ્રકારના ઘર્ષણથી ઉત્પન્ન થવાના લીધે પણ ઈલેક્ટ્રીસીટી ચિત્ત તેઉકાયસ્વરૂપ સિદ્ધ થાય છે. કેમ કે પન્નવણા સૂત્રના પ્રથમ પદમાં બાદર તેઉકાય જ્વના જે પ્રકારો બતાવેલા છે તેમાં તથા વાભિગમસૂત્ર (પ્રથમ પ્રતિપત્તિ-સૂત્ર-૨૫)માં પણ ‘સંતસમુદ્રિ’ આવો નિર્દેશ મળે છે. મતલબ કે અમુક પ્રકારના અગ્નિના વો સંઘર્ષથી ઘર્ષણથી પણ ઉત્પન્ન થાય છે. અમુક પ્રકારના ઘર્ષણથી અગ્નિકાયના જ્વોને માટે યોગ્ય યોનિ (ઉત્પત્તિ સ્થળ) પેદા થાય છે અને અગ્નિકાયના જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. તેથી જેમ માચિસોક્ષની બન્ને સાઈડમાં એન્ટીમની સલ્ફાઈડ, ફોસ્ફરસ સલ્ફાઈડ, રેતી અને ગુંદરના મિશ્રણના લેપવાળી કાગળની પટ્ટી ઉપર (સોડિયમ નાઈટ્રેટ અથવા એમોનિયમ ફોસ્ફેટના દ્રાવણમાં બોળીને સૂકવેલી તથા સિંદૂર, પોટેશિયમ ક્લોરેટ, એન્ટીમની સલ્ફાઈડ અને ગુંદરનું મિશ્રણ જેની ટોચ ઉપર લગાડેલ છે તેવી, ૧૮૫૨માં સ્વિડનના કુંડસ્ટ્રોમે શોધેલી) દીવાસળીના વેગપૂર્વકના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ સચિત્ત છે તેમ ટરબાઈનની અંદરમાં ગોઠવેલ મેગ્નેટ અને કોઈલની વિશિષ્ટ ગોઠવણના લીધે મેગ્નેટીક ફિલ્ડમાં ઘૂમતા કન્ડક્ટીંગ રોડ દ્વારા
૩૮
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org