________________
Answer : Practically, it is impossible to make a perfect vaccum. A perfect vacuum is defined as a region in space without any particles. The problem is that to maintain a vacuum in a region you have to shield it from the environment. It is not difficult to make a container that would prevent atoms from entering the region. The first problem is that the container itself will radiate photons (which in turn can create electron positron pairs in the vacuum) if it is not kept at a temperature of 0° K. Note that a perfect vacuum has by definition a temperature of 0°K. reaching O'K is practically impossible. The second problem is that there are weakly interacting particles that could enter the region. No matter how thick the walls of the container are, there is always a finite probability that, say, a neutrino would enter the region. Answered by : Saibal Mitra, M.S., Physics Grad Student, UVA Amsterdam. [URL : http://www.physlink.com/Education/ Ask Experts/ae290.cfm]
અનુવાદ : સંપૂર્ણ શૂન્યાવકાશ બનાવવો શું શક્ય છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે “વસ્તુતઃ સંપૂર્ણ શૂન્યાવકાશ બનાવવો
અશક્ય છે. સંપૂર્ણ શૂન્યાવકાશ એટલે કોઈ પણ કણ રહિત અવકાશનો વિસ્તાર. સમસ્યા એ છે કે, શૂન્યાવકાશવાળા કોઈ પણ વિસ્તારને જાળવી રાખવા માટે તે વિસ્તારને તમારે પર્યાવરણથી મુક્ત રાખવો પડે. અણુઓને તે વિસ્તારમાં પ્રવેશતાં અટકાવી શકે તેવા પાત્રનું નિર્માણ અઘરું નથી, (પણ) પહેલી સમસ્યા એ છે કે જો તે પાત્ર 0° K (કેલ્વીન) તાપમાને રાખવામાં ન આવે તો તે પોતે જ ફોટૉન ઉત્સર્જિત કરશે (જે વળી, શૂન્યાવકાશમાં ઈલેકટ્રોન-પોઝીટ્રોન યુગ્મ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org