________________
પૂજ્ય આચાર્યશ્રી કમલરત્નસૂરિજી મ.સા.
પુસ્તિકા મળી. ઘણું સારું લખાણ તૈયાર કરેલ છે. તે પ્રશંસનીય અને અનુમોદનીય છે.
Pregian
1.
પૂજ્ય આચાર્યશ્રી દર્શનરસૂરિજી મ.સા.
___महाप्रज्ञजी के लेखों को पढकर कई विद्वान श्रावकों ने पौषध में इलेक्ट्रीक के बटन दबाने प्रारंभ कर दिये । मैंने देखने पर पूछा तो मुझे जवाब दिया कि 'ये लेख पढो' । तो मैंने प्रतीकार के भी लेख बताये और आपके इस पुस्तक को भी । आपने शास्त्रीय सत्य को इस तरह पुस्तक रूप में प्रकाशित करके ‘यावच्चन्द्र-दिवाकरौ' शास्त्रीय सत्य को आबाल गोपाल हेतु अमरता दी है । आपने अनेक शास्त्राधारों से सिद्ध करने का खूब परिश्रम उठाया है ।
दर्शनरत्नाहि
શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મ.સા.
વાદી, કુવાદી, તર્કવાદી, મિથ્યાભિમાનીના અજ્ઞાનને અને અજ્ઞાનતાના માર્ગ સામે, તત્ પ્રરૂપણાની સામે જે આપશ્રીએ સમ્યગ જ્ઞાનનો, આગમનો, વ્યવહારથી તથા અનેકવિધ દલીલોથી જે વિશિષ્ટ પ્રત્યુત્તર આપ્યો છે તે ખરેખર આવકારદાયક તથા અત્યંત પ્રશંસનીય છે. આગમને સન્મુખ રાખીને માર્ગની જે પ્રરૂપણા આપશ્રીએ કરી છે તેથી અમો ખૂબ જ આનંદિત થયા છે.
વંત- મન
(૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org