________________
શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી જયચન્દ્રસૂરિજી મ.સા.
“વિદ્યુત્ પ્રકાશની સવતા અંગે વિચારણા” પુસ્તિકા વાંચી. જિનશાસન તેઉકાયને ચિત્ત માને છે જ. તે નિઃસંદેહ હકીકત છે.
મદ્રસૂરિ
પૂજ્ય ઉપાધ્યાયશ્રી મહાયશવિજયજી ગણિવરશ્રીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી મ.સા.
તમારી પુસ્તિકા “વિદ્યુત પ્રકાશની સજ્જતા અંગે વિચારણા” અત્યંત ઉપયોગી અને યોગ્ય સમયે પ્રગટ થઈ છે.
ઉત્પાદિત વિદ્યુત પ્રકાશ સવ કે નિર્જીવ છે ? આ અંગે ઘણા વિદ્વાન મુનિઓ દ્વિધામાં હતા. તમારૂ આ પુસ્તક તેવા મુનિઓને યોગ્ય નિર્ણય કરવા માટે મોટી સહાય કરશે.
વધર
પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી વજ્જેનવિજયજી ગણિવરશ્રી
આ પુસ્તકમાં ‘વિદ્યુત સચિત્ત જ છે’- તે વાત આગમ પાઠો અને સમજી શકાય તેવી દલીલો દ્વારા જણાવી છે. તે વાંચતા... વિજળીને અચિત્ત માની ઉન્માર્ગમાં જતા બચી જવાય. અન્યથા સૌથી વધુ તો નુકશાન સાધુ-સાધ્વીજી તથા પૌષધ-પ્રતિક્ર્મણ-સામાયિક કરનારા શ્રાવક-શ્રાવિકાઓનાં વનમાં એ થાત કે ‘વિજળી અચિત્ત ! તો તો તેનો ઉપયોગ કરવામાં વાંધો નહિ.' આ પુસ્તિકાએ તો આવા ભયંકર વિધાન સામે રેડ સિગ્નલ કરીને બચાવી લીધા છે .
પૂજ્ય આચાર્ય શ્રી વિજય કુલચન્દ્રસૂરિજી મ.સા.
Jain Education International
પુસ્તક યથા સમય મળેલ. અથ થી ઈતિ વાચ્યું.
વિશુદ્ધ પરમ્પરાને આગમ યુક્તિ અને વિજ્ઞાનની શોધો ને આધારે સિદ્ધ કરી. તેથી સ્વ-પરપક્ષી વિચાર કરી પરમ્પરાની આચરણાને દૃઢપણે આચરો.
(૧૩૭
દા
વ
For Private & Personal Use Only
वि. कुलचन्द्रभूवि
“
www.jainelibrary.org