________________
પૂજ્ય આચાર્યશ્રી વિજય જિતેન્દ્રસૂરિ મ.સા....
आपने जो विज्ञान व शास्त्रों के प्रमाण से साबित किया कि लाइटउपकरण सचित्त-सजीव ही हैं, अनुमोदनीय है । पुस्तक लिखकर जैनशासन, वीतरागशासन की अपूर्वसेवा की है । -
अ. जिलेन्ड भूमीज
પૂજ્ય આચાર્યશ્રી વિજય ગુણરત્નસૂરિજી મ.સા....
ગુજરાત સમાચારમાં આ. નથમલનો લેખ આવ્યો હતો. તેનો શાસ્ત્રીય પાઠો સાથે જડબાતોડ જવાબ આપવો એકદમ જરૂરી હતો. જે કામ તમે આ પુસ્તક દ્વારા સુંદર રીતે પાર પાડ્યું છે. અનેક શાસ્ત્રપાઠો, વિજ્ઞાનના પુરાવાઓ ‘વેક્યુમ હોવા છતાં તેમાં સંપૂર્ણ વેક્યુમ નથી.' આદિ દ્વારા ખૂબ જ મહેનત કરેલ છે. તેની અનુમોદના.
(34ની અનુભિવ
પૂજ્ય આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરિજી મ.સા.
શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બંને પ્રકારની દલીલો વડે વીજળીને અચિત્ત કહેનારાઓનું ખંડન સચોટ રીતે કર્યું છે.
વીજળી વાપરવી કે નહીં ? એ અલગ વિષય છે. પણ વીજળીને અચિત્ત ઘોષિત કરવી એ પ્રભુઆજ્ઞાનો અપલાપ છે. એવી મિથ્યા પ્રરૂપણાને શાસ્ત્રીય દલીલો/દાખલાઓથી ખુલ્લી પાડીને તમે પ્રભુશાસનની સુંદર સેવા કરી છે. અને મૂંઝવણમાં મૂકાયેલા/ભ્રમિત થયેલા અજ્ઞાની/અલ્પજ્ઞાનીઓને રાહ દેખાડ્યો છે.
Jain Education International
૧૩૫
E.
૨ત્નસું
પૂજ્ય આચાર્ય શ્રી વિજય વરબોધિસૂરિજી મ.સા.
“વર્તમાનમાં એક પરિચિત સંપ્રદાય દ્વારા જે નવીન પ્રરૂપણા કરીને સર્વજ્ઞકથિત સત્યો અને પૂર્વાચાર્યોની વાતોને અશ્રદ્ધેય બનાવવા પ્રયત્ન કર્યો તેની સામે મુનિશ્રીએ ખૂબ જ સચોટ, માર્મિક ભાષામાં વિજ્ઞાન આધારિત દૃષ્ટાન્ત દ્વારા પરમાત્માના વચનોની શ્રદ્ધા મજબૂત કરવાનું કાર્ય કર્યું છે.
हा सदरदोषिक की सउद हेा
For Private & Personal Use Only
Zugeien
ભા.
www.jainelibrary.org