________________
પૂજ્ય આચાર્ય શ્રી વિજય અભયશેખરસુરિજી મ.સા.
---- शास्त्रवयो ने विमानमा पातो हासनमलित विमान सारी राते स्यार माला जे चितन्य "या ना की शुर रसपा मार माथे अमन जापूर मनर जेफ र्ष मनाया --
લેખ જૂન, ધat.------
जलधशेष मनुवन
પૂજ્ય આચાર્ય શ્રી વિજય ગુણશીલસૂરિજી મ.સા. - તમોએ શાસ્ત્ર સંશોધનની અતિવ્યસ્ત પ્રવૃત્તિઓની વચ્ચે પણ સમય કાઢી, શાસ્ત્રીય દૃષ્ટિએ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ, વ્યવહારિક દૃષ્ટિએ આ પુસ્તકમાં જે વિચારણા કરી છે તે અત્યંત સ્પષ્ટ છે. તેનાથી ભાવમાં જે અનર્થની પરંપરા ઉભી થવાના જે ભયસ્થાનો હતા. તે અંગે જિજ્ઞાસુજનોને યોગ્ય માર્ગદર્શન મળશે.
stusone
પૂજ્ય આચાર્ય શ્રી નરદેવસાગરસૂરિજી મ.સા.
તેરાપંથી આચાર્યશ્રીનો કુયુક્તિપ્રચુર-લેખ વાંચીને આધુનિક સાધનોનો ઉપયોગ કરનાર અથવા કરવા ઈચ્છનારા સંયમધર આત્માઓને મોકળું મેદાન મળવાની અનેકવિધ શક્યતા સામે લાલબત્તી સમાન પુસ્તિકાનું પ્રકાશન કરીને સન્માર્ગરક્ષણ માટે કરેલો આપનો પુરુષાર્થ પ્રશંસનીય છે.
| નર સદસ04) $ પરમપૂજ્ય ડેલાવાળા રામસૂરીશ્વરજી મ.ના સમુદાયના આ. શ્રી વિજય રત્નચન્દ્રસૂરિજી મ.સા.
જૈનશાસનમાં અંદરથી થતા આક્રમણોને ખાળવા ખૂબ જરૂરી છે. વીજળીની સજીવતાની પ્રરૂપણા જે શાસ્ત્રીય આધારપૂર્વક કરવામાં આવી છે તે શિથિલાચારને જરૂર ખુલ્લો પાડવામાં મદદરૂપ બનશે. પ્રયાસ સ્તુત્ય છે. જરૂરી છે.
૨નમwવશિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org