________________
પૂજ્ય આચાર્ય શ્રી વિજય લબ્ધિસૂરિજી મ.સા.
તમોએ શાસ્ત્રના પાઠ અનુસારે સિદ્ધ કરેલી પ્રકાશની સવતા પ્રત્યેક સંપ્રદાય માટે વિચારણીય, અધ્યયનશીલ તેમજ અનુકરણીય બની જશે. તમારું આવું શાસ્ત્રસાપેક્ષ સંશોધન કાર્ય વધુ ને વધુ પ્રગતિ પામે એ જ અભ્યર્થના. પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રસાગરસૂરિજી મ.સા.
દુર્જનની સામે સજ્જનો સાચો પ્રતિકાર ન કરે તો એ સજ્જનો પણ જૈનશાસનના ગુન્હેગાર ગણાય છે. આપે જે જવાબ આપ્યો છે તે યોગ્ય છે. પ્રશંસનીય છે. આપના આવા શાસ્ત્રોક્ત જવાબોથી ખોટા લોકો ટકી ન શકે એ પણ આપે એક સુયોગ્ય કાર્ય કર્યું છે.
છે તેન્ડસારોટ & f"
પૂજ્ય આચાર્ય શ્રી વિચક્ષણસૂરિજી મ.સા.
તમારું પુસ્તક તપાગચ્છ આદિ સંઘમાં અનેક ભવભીરૂ ભાગ્યવાનોની શ્રદ્ધાને મજબૂત કરવામાં, અનેકની શંકા મીટાવવામાં અને અનેકને શ્રદ્ધા પેદા કરવામાં કારણ બને તેમ છે. તમે પુસ્તકમાં વિધુ–કાશની સજીવતા સિદ્ધ કરવા માટે શાસ્ત્રદૃષ્ટિ-વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને તકદિ દ્વારા પ્રસંશનીય પ્રયાસ કર્યો
છે: છે.
- દ્વા ૨--- ઋતુવેના ,
શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મ.સા.
આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ કેવળ તાર્કિક દૃષ્ટિએ વિદ્યુતને અચિત્ત જાહેર કરીને ઈલેક્ટ્રોનિક સાધનો વાપરવા માટેનો જે છૂટ્ટો દોર આપી દીધો હતો તેને આ પુસ્તિકામાં આગમ દૃષ્ટિએ, સુવિહિત પરંપરાની દૃષ્ટિએ તથા તર્કના આધારે જડબાતોડ જવાબ આપેલ છે.
છે
શાસનસમ્રાટ સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સા. બીજી આવૃતિ બહાર પડવાનું જાણ્યું. તમારો પ્રયાસ સ્તુત્ય છે.
AMER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org