________________
પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ.સા.
આખું જ પુસ્તક વાંચી લીધું. વાંચ્યા બાદ એ અભિપ્રાય ઉપર આવ્યો કે આ એક ખૂબ જ ઉમદા અને સરસ કામ થયું છે. વર્તમાનની સખત અને જરૂરી માંગની આ પુસ્તક પૂર્તિ કરી છે. મારા ખ્યાલથી કેટલાકના જીવનમાં તો પાણી પહેલાં બાંધી પાળ” ઉક્તિ ચરિતાર્થ થઈ છે.
અમારા
પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર... ...
વીજળી (ઈલેક્ટ્રીક) સજીવ છે કે નિર્જીવ ? એ વિષયમાં તેમણે ધર્મશાસ્ત્રો, વૈજ્ઞાનિકોની શોધો, અકાઢ્ય તર્કો વગેરે દ્વારા પ્રકાંડ-સર્વતોમુખી પ્રતિભાનું સહુને દર્શન કરાવ્યું છે. આ પુસ્તિકાની સૌથી મોટી ફલશ્રુતિ એ રહેશે કે વીજળીને અચિત્ત માનીને જે શ્રમણો તેનો ચોગરદમ ઉપયોગ કરવા માટે અધીરા થયા હતા, જેનાથી શ્રમણનું શ્રમણ્ય હચમચી ઉઠવાની પૂરી શક્યતા હતી, તેને સખત બ્રેક લાગી જશે.
પૂજ્ય આચાર્યશ્રી વિરશેખરસૂરિજી મ.સા.
શક્તિશાળી સુણે લોકોને ઉન્માર્ગમાંથી ઉગારવાનો કે દ્વિધામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તમોએ તેવો પ્રયત્ન કરેલ છે. તેથી તે ઘણો જ સ્તુતિપાત્ર છે.
हावीरशेप्नर स. पालीताप
પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી મ.સા.
વિદ્યુ–કાશની સજીવતા અંગે વિચારણા” પુસ્તક વાંચીને ઘણો પ્રમોદ થયો છે. તમોએ આ પુસ્તક લખીને જૈનશાસનની મહતી સેવા કરી છે. આ પુસ્તકમાં આપેલા શાસ્ત્રપાઠોથી તમારી બહુશ્રુતતાની પ્રતીતિ થાય છે.
રાજશેખરવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org