________________
પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના સમુદાયના આચાર્યશ્રી વિજય પદ્મચન્દ્રસૂરિજી મ.સા....
__ 'विद्युत सचित्त है' यह हमारे गुरुदेव, पूज्यप्रवर श्रीमद् विजय वल्लभसूरीश्वरजी महाराजने भी स्वीकार किया था । महाजन मेदिनी के समक्ष अपनी वृद्धावस्था की अशक्तता के कारण, स्वाभाविक रूप से अपनी आवाज दूर तक न पहुँच पाने के कारण उन्होनें विद्युतचालित ध्वनि विस्तारक (लाउड स्पीकर) के उपयोग करने पर प्रायश्चित्त भी स्वीकार किया था । विद्युत में हिंसा होती है, इसी से प्रायश्चित्त है । हिंसा का प्रायश्चित्त होता है, अहिंसा का नहीं होता है । यदि विद्युत का उपयोग साधुवर्ग के लिये स्वीकार्य होता तो ज्ञाननिधान आचार्यदेव श्रीमद् विजय वल्लभसूरीश्वरजी महाराज साहव विद्युतयंत्र के उपयोग के पश्चात् प्रायश्चित्त न लेते ।
भाचार्य पदमचन्दी
પરમપૂજ્ય શ્રીનીતિસૂરીશ્વરજી મ.ના સમુદાયના આ.શ્રી હેમપ્રભસૂરિ મ.સા.
આપશ્રી દ્વારા ખૂબ જ સંશોધિત પુસ્તક ઘણી જ જાણકારી પ્રાપ્ત કરાવનાર બનેલ છે. જો આ પુસ્તકને હિન્દીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરવામાં આવે અને અન્ય પ્રાંતમાં જ્યાં ગુજરાતી ભાષાનું વાંચન ઓછું છે ત્યાં મોકલી દેવામાં આવે તો ત્યાંના આરાધકોને આ બાબતમાં સાચી દિશા પ્રાપ્ત થઈ શકે તેમ છે.
पूच्चनानी माताजनसायिना धरना
પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.
અત્યંત જરૂરીયાત હતી તેવું પુસ્તક જગતને આપી ખરેખર તમે પરમાત્માના શાસનની સુંદર સેવા કરી છે. અનેક આત્માઓની આ અંગેની શંકાઓને નિર્મૂળ કરી ષડૂજીવનિકાયની શ્રદ્ધાને દઢ બનાવી છે.
AAtify
(१२९)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org