SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા * ૮૫ તે પૂર્વભવે નંદશ્રી સાધ્વી હતા. કથા જુઓ નંદશ્રી શ્રમણી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૨૧૧ની , જંબૂ ૧૨૮ + 4 આવ નિ ૧૩૦૫ + 4 આવચૂર– ૨૦૨; – ૪ – ૪ – ૦ સિંધુદેવી કથા : ભરત ચક્રવર્તીએ જ્યારે સિંધુદેવીના ઉપલક્ષમાં અઠમ કર્યો. ત્યારે સિંધુદેવીનું આસન ચલિત થયું. સિંધુદેવીએ અવધિજ્ઞાનથી જોયું ત્યારે ભરત ચક્રવર્તીને જોયો – થાવત્ – તેણીએ ચક્રવર્તીને ઉપહાર આપ્યો. (ઇત્યાદિ કથા ભરત ચક્રવર્તીની કથામાં આવી છે.) ૦ આગમ સંદર્ભ :જંબૂ. ૭૪; –– –– » –– * છપ્પન્ન દિધુમારી – (૧) અધોલોકવાસિની – ૧. ભોગંકરા, ૨. ભોગવતી, ૩. સુભોગા, ૪. ભોગમાલિની, ૫. તોયધારા, ૬. વિચિત્રા, ૭. પુષ્પમાલા, ૮. અનિંદિતા. (૨) ઉર્વીલોકવાસી – મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષણા, બલાહકા. (3) પૂર્વરુચકવાસી – નંદોત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. (૪)દક્ષિણ રુચકવાસી – સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધર. (૫) પશ્ચિમ રુચકવાસી – ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, સીતા. (૬) ઉત્તરડુચકવાસી – અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી. હી (૭) રુચકફૂટ – ચિત્રા, ચિત્રકનકા, શ્વેતા, સૌદામિની. (૮) રુચકફૂટ – રૂપા. સુરૂપ, રૂપાસિકા, રૂપકાવતી. આ નામોમાં કિંચિત્ ફેરફાર પણ આવે છે. સંદર્ભ ભગવંત ઋષભ કથા – ૪ – ૪ – મુનિ દીપરત્નસાગર દ્વારા સંકલિત અને અનુવાદિત દેવ–દેવી કથા વિભાગ પૂર્ણ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy