SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદેવી કથા ૮૩ ઠા ૯૭૫ની , પુષ્કિ. ૨, ૮; ૦ શ્રીદેવી આદિ દશ દેવીઓની કથા : (૧) શ્રીદેવી, (૨) હીદેવી, (૩) શુતિદેવી, (૪) કીર્તિદેવી, (૫) બુદ્ધિદેવી, (૬) લક્ષ્મીદેવી, (૭) ઇલાદેવી, (૮) સુરાદેવી, (૯) રસદેવી, (૧૦) ગંધદેવી. ૦ શ્રીદેવી કથાસાર : તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું – ૮ – ૮ – શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા – ૮ – ૮ – પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે શ્રીદેવી સૌધર્મકલ્પના અવતંસક વિમાનમાં સુધર્માસભામાં શ્રી નામના સિંહાસન પર ૪૦૦૦ સામાનિક દેવીઓ અને પરિવાર સહિત બેઠી હતી – ચાવતું – બહુપુત્રિકા દેવીની માફક આવી – યાવત્ – ભગવંત મહાવીર સન્મુખ નાટ્યવિધિ દેખાડીને પાછી ફરી. પૂર્વભવે તે ભૂતા નામે શ્રમણી હતી – ૮ – ૮ – ભગવંત પાર્થ સમીપે દીક્ષા ગ્રહણ કરી – ૪ – ૪ – શરીર બકુશ બની – ૮ – ૮ – કાળધર્મ પામીને સૌધર્મકલ્પ – – – ૮ – શ્રીદેવીરૂપે ઉત્પન્ન થઈ. ત્યાં તેની એક પલ્યોપમની સ્થિતિ છે – ૪ – ૮ – ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોલે જશે. (આ સમગ્ર કથા વિસ્તારથી ભૂતાશ્રમણીની કથામાં આવી ગયેલ છે તેમજ બાકીની નવે દેવીઓની કથા સંબંધી સૂચના પણ ત્યાં આપેલી છે. કથા જુઓ શ્રીદેવી (ભૂતા શ્રમણી). ૦ આગમ સંદર્ભ :ઠા. ૯૭પની વૃ; પુછુ. ૧ થી ૩; – – – ૦ પાસા અને પ્રહાસા દેવીની કથા : પંચૌલકીપે વિદ્યુમ્માલી દેવની (પત્ની) એવી બે દેવીઓ હતી. હાસા અને પ્રહાસા. જ્યારે વિદ્યુમ્માલી દેવ ચ્યવી ગયો ત્યારે આ બંને દેવીએ વિચાર્યું કે અમારો પતિ કોણ થશે ? – ૮ – ૮ – ચંપાનગરીમાં સ્ત્રીલંપટ એવો એક કુમારનંદી સોની હતો, – ૪ – ૪ – બંને દેવી તેની સન્મુખ આવી. દૈવીરૂપ પ્રગટ કર્યું – ૪ – ૪ – તેણીના મોહમાં અંધ બનેલો એવો કુમારનંદી – ૮ – ૮ – તેણીઓના વચનથી નિયાણું કરી બળી મર્યો અને હાસા તથા પ્રહાસા દેવીનો પતિ એવો વિદ્યુમ્માલી દેવ થયો. (આ કથા ઉદાયન રાજર્ષિ કથાની અંતર્ગત આવતા કુમારનંદી સોનીના પ્રબંધમાં વિસ્તારથી આવી ગયેલ છે. જુઓ ઉદાયન રાજર્ષિ કથા અંતર્ગત કુમારનંદી સોનીનો પ્રબંધ) નિસીભા. ૩૧૮૨, ૩૭૦૦ની ચું, બુડા ભાગ પર રેપની વૃ; આવચૂ–પૃ. ૩૯૭ થી ૪૦૦ મળે, આવનિ ૭૭૫ની વ – — — — ૦ કટપૂતના વ્યંતરીની કથા : ભગવંત મહાવીર છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતા-કરતા પાંચમું ચોમાસુ કરીને શાલિશીર્ષ ગામે પધાર્યા, ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહેલા. તે વખતે કડકડતી ઠંડી પડતી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy