SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. આગમ કથાનુયોગ-૬ - - - ભગ ૪૮૯; ૦ પવા આદિ આઠ દેવીઓની કથા : (૧) પધા, (૨) શિવા, (૩) શચિ, (૪) અંજુ, (૫) રોહિણી, (૬) નવમિકા, (૭) અચલા અને (૮) અપ્સરા. આ આઠ દેવી શક્રેન્દ્રની અગમહિષીઓ છે. આ આઠેની કથા તે – તે નામે શ્રમણી વિભાગમાં આવી ગયેલ છે. જેમકે – પક્વાશ્રમણી, શિવાશ્રમણી ઇત્યાદિ આઠ. (આ આઠેના પૂર્વભવ, પરિવાર, સ્થિતિ, નિવાસ, આગામી ભવે મોક્ષગમન ઇત્યાદિ વૃત્તાંત તેમના–તેમના કથાનકોથી જાણવા) ૦ આગમ સંદર્ભઃઠા. ૭ર૩; નાયા. ૨૩૭ • – ૪ – ૪ – ૦ કૃણા આદિ આઠ દેવીઓની કથા : (૧) કૃષ્ણા, (૨) કૃષ્ણરાજિ, (૩) રામા, (૪) રામરણિતા, (૫) વસુ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા અને (૮) વસુંધરા. આ કૃષ્ણા આદિ આઠે દેવી ઇશાનેન્દ્રની અગમહિષીઓ હતી. આ આઠની કથા તેમના–તેમના નામથી શ્રમણી વિભાગમાં આવી ગયેલ છે. (કથા જુઓ – કૃષ્ણા, કૃષ્ણરાજ, રામા આદિ આઠ શ્રમણીઓ). ઇશાનકલ્પથી પોતપોતાના વિમાનમાંથી આવી. ભગવંત મહાવીરની સન્મુખ પ્રગટ થઈ, વંદનાદિ કરી – યાવત – નૃત્યવિધિ પ્રદર્શિત કરી પાછી ફરી, કૃષ્ણા આદિ આઠે પૂર્વભવે અલગ-અલગ ગાથાપતિની પુત્રીઓ હતી. આ કન્યાએ ભગવંત પાર્શ્વ સમીપે દીક્ષા લીધી. મૃત્યુ પામીને ઇશાનેન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. ૦ આગમ સંદર્ભ :ઠા. ૭૨3; ભગ. ૪૮૯; નાયા. ૨૩૯, ૨૪૦; – ૪ – ૪ – ૦ બહુપુત્રિકા દેવીની કથા : તે કાળે, તે સમયે સૌધર્મકલ્પના બહુત્રિક વિમાનમાં સુધસભામાં બહુપુત્રિકા દેવી બિરાજમાન હતી – ૪ – ૪ – તેણી ૪૦૦૦ સામાનિક દેવીઓ અને ચાર મહત્તરિકાઓથી પરિવરેલી હતી – ૪ – ૪ – સૂર્યાભદેવની સમાન આભિયોગિક દેવોને બોલાવ્યા – ૮ – ૮ – રાજગૃહીના ગુણશીલક ચૈત્યમાં ભગવંત મહાવીર સમીપે આવી - ૪ – ૪ – ૧૦૮ દેવકુમાર અને ૧૦૮ દેવકુમારીઓને તથા અનેક કિશોર-કિશોરીઓને વિકવ્ય – ૮ – ૮ – નાટ્ય વિધિ દેખાડી પાછી ફરી. પૂર્વભવે તે સુભદ્રા નામે વંધ્યા સ્ત્રી હતી – ૮ – ૮ – વંધ્યત્વના અભિશાપથી દીક્ષા લીધી – ૮ – ૮ – બહુપુત્રિકા દેવી થઈ – ૮ – ૮ – આગામી ભવે સોમા બ્રાહ્મણી થશે. બત્રીશ સંતાનોને જન્મ આપશે – ૪ – ૪ – તેનાથી કંટાળી દીક્ષા અંગીકાર કરશે – ૪ – ૪ – કાળધર્મ પામીને સોમ નામે શક્રના સામાનિક દેવ થશે – ૪ – ૪ – ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. (આ સમગ્ર કથા વિસ્તારથી સુભદ્રા શ્રમણીની કથામાં જોવી) ૦ આગમ સંદર્ભ :
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy