SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ આગમ કથાનુયોગ-૬ ભાવિમાં મહાવિદેહે ઉત્પન્ન થઈને મોક્ષે જવું ઇત્યાદિ વર્ણન તેમની – તેમની કથાઓમાં આવી ગયેલ છે. કથા જુઓ – રૂપા, સુરપા, રૂપાંશા, રૂપકાવતી, રૂપકાંતા અને ઉપપ્રભા શ્રમણી.). ૦ આગમ સંદર્ભ :ઠા. ૫૫૯; ભગ ૪૮૯; નાયા. ૨૨૭; ૦ વેણુદાલી આદિ ભવનપતિ ઇન્દ્રોની અગ્રમહિષીઓની કથા : વેણદાલી, હરિસ્સહ, અગ્રિમાણવક, વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષ. આ ભવનપતિના આઠ ઇન્દ્રોની પ્રત્યેકની છ–છ અગ્રમહિષીઓ છે. જે બધાંના નામ એકસમાન જ છે. ભૂતાનંદની છ અગમહિષીઓ રૂપા, સુરપા, રૂપાંશા, રૂપકાવતી, રૂપકાંતા અને રૂપપ્રભા અનુસાર જ આ બધાં ઇન્દ્રોની અગમહિષીની કથા જાણવી. નામો પણ આ જ જાણવા. (અર્થાત્ છ સમાન નામ વાળી અલગ-અલગ નવ ઇન્દ્રોની કુલ ચોપન્ન દેવીઓની કથા એકસમાન છે.) ૦ આગમ સંદર્ભ :ઠા. પપ૯, ભગ. ૪૮૯; નાયા. રર૭; –– – – » –– ૦ કમલા આદિ બત્રીશ દેવીઓની કથા : પિશાચેન્દ્ર કાળની ચાર દેવી – કમલા, કમલપ્રભા, ઉત્પલા, સુદર્શના; ભૂતીન્દ્ર સુરૂપની ચાર દેવી – રૂપવતી, બહુરૂપા, સૂરૂપા, સુભગા, થયેન્દ્ર પૂર્ણભદ્રની ચાર દેવી – પુર્ણા, બહુપુત્રિકા, ઉત્તમ, તારકા, રાક્ષસેન્દ્ર ભીમની ચારે દેવી – પધા, વસુમતી, કનકા, રત્નપ્રભા કિન્નરેન્દ્ર કિન્નરની ચાર દેવી – અવતંસા, કેતુમતી, રતિસેના, રતિપ્રિયા; કિપુરુષેન્દ્ર સપુરુષની ચાર દેવી – રોહિણી, નવમિકા, હી. પુષ્પવતી, મહોરગેન્દ્ર અતિકાયની ચાર દેવી – ભુજગા, ભુજગાવતી, મહાકચ્છા, ફૂડા ગંધર્વેદ્ ગીતરતિની ચાર દેવી – સુઘોષા, વિમલા, સુસ્વરા, સરસ્વતી આ રીતે વ્યંતરેન્દ્રમાંના ઉત્તર દિશાના આઠ વ્યંતરેન્દ્રની પ્રત્યેકની ચાર–ચાર એવી કમલા, કમલપ્રભા આદિ બત્રીશ દેવીઓ હતી. આ બધી દેવી પોતપોતાના નામના સિંહાસને બિરાજમાન હતી. – ૪ – ૪ – ૪ – ભગવંત મહાવીર સન્મુખ પ્રગટ થઈ – ૪ – ૪ – ૪ – નૃત્યવિધિ દર્શાવી પાછી ફરી. આ બધી દેવીઓ પૂર્વભવે નાગપુર નગરના અલગ અલગ ગાથાપતિઓની પુત્રી હતી. ભગવંત પાર્થ સમીપે દીક્ષા લીધી. આર્યા પુષ્પચૂલાની શિષ્યા બની. કાળધર્મ પામીને પિશાચ આદિ ઇન્દ્રોની અગમહિષીઓ બની (ઇત્યાદિ કથા કમલા, કમલાભા આદિ તે-તે શ્રમણીઓની કથામાં આવી ગયેલ છે. તેમના નામ, પૂર્વભવ, આયુ, પરિવાર આદિ તેમની શ્રમણી કથામાં વર્ણવેલ છે. તે માટે કમલા, કમલપ્રભા ઇત્યાદિ બત્રીશે કથા શ્રમણી કથા વિભાગમાં જોવી. ૦ આગમ સંદર્ભ – ઠા. ૨૮૭; ભગ. ૪૮૯; નાયા. રર૯ થી ૨૩૩;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy