SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આગમ કથાનુયોગ-૬ - મૃત્યુ બાદ તે સૂર્ય દેવ થયો. કથા જુઓ “સુપ્રતિષ્ઠ" શ્રમણ. ૦ આગમ સંદર્ભ :ઠા. ૯૭૧ની વૃ સમ ૧૪૩, ૧૪૭, ૧૭૮; ભગ. ૧૯૪,૨૦૪૪૮૯, ૫૪૬, ૫૪૮; નાયા ૨૩૫; જીવા. ૧૫, ૨૦૧, ૨૫૧, ૩૦૮ થી ૩૧૧, ૩૨૧ થી ૩૨૩; પન્ન ૨૨૬; સૂર. ૨૦,૧૧૭, ૧૧૮, ૧૪૭, ૧૩૦, ૧૯૨, ૧૯૩, ૧૯૫, ૧૯૭; ચંદ્ર. ૨૪, ૧૨૧, ૧૨૨, ૧૩૧, ૧૩૪, ૧૯૬, ૧૯૭, ૧૯૯, ૨૦૧; જે. ૨૫૨; પુષ્ફિ. ૪; કલ્પ. દશ આશ્ચર્ય–વૃત્તિ –– –– » – ૦ શુકદેવની કથા : શુક્ર એક જ્યોતિષ્ક દેવ છે, ૮૮ મહાગ્રહોમાંનો એક મહાગ્રહ છે. તે શક્રના લોકપાલ સોમની આજ્ઞામાં રહે છે. પૂર્વભવે શુક્ર વાણારસીનો સોમિલ નામે બ્રાહ્મણ હતો. કથા જુઓ સોમિલ બ્રાહાણ. ૦ આગમ સંદર્ભઃસમ. ૪૯; ભગ. ૧૯૪; પુષ્કિ ૫; સૂર. ૧૯૮, ૨૦૨; ચંદ્ર. ૨૦૨, ૨૦૬; આવ.૨.૧૫. ૨૫3; –– » –– ૪ – ૦ પૂર્ણભદ્ર દેવની કથા : આ કથા પૂર્ણભદ્ર શ્રમણમાં આવી ગયેલ છે. આગમ સંદર્ભ :પુષ્ક્રિ. ૯; – x – ૪ – ૦ માણિભદ્ર દેવની કથા : આ કથા માણિભદ્ર શ્રમણમાં આવી ગયેલ છે. ૦ આગમ સંદર્ભ:પુષ્ક્રિ. ૧૦; – ૪ - ૪ - ૦ દર, શિવ, બલ અને અનાદત દેવની કથા : આ ચારે દેવોની કથા આ જ નામ પ્રમાણે શ્રમણ વિભાગમાં આવેલી છે. ૦ આગમ સંદર્ભ :પુષ્ફિ ૧૧, ૦ સૂર્યાભદેવની કથા : સૂર્યાભ વિમાનનો અધિપતિ એક દેવ. આ સુર્યાભદેવ એક વખત અહીં આવી ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરી બત્રીસ પ્રકારની નૃત્યવિધિ દર્શાવીને પાછો ગયો. (અતિ વિસ્તૃત કથા છે. જુઓ પ્રદેશી શ્રાવક કથા)
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy