SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આગમ કથાનુયોગ-૬ શુક્ર પરિવ્રાજક આ સમાચાર જાણી – ૮ – ૮ – સૌગંધિકા નગરી આવ્યો – ૪ – ૪ - સુદર્શન સાથે શુક્ર પરિવ્રાજક થાવસ્ત્રાપુત્ર પાસે પહોંચ્યા – ૪ – ૪ – થાવસ્ત્રાપુત્ર સાથે શુક્ર પરિવ્રાજકને યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસકવિહાર ઇત્યાદિ વિષયે (વિસ્તારથી) – ૮ – ૮ – સંવાદ થયો – ૪ – ૪ – ૪ – થાવગ્ગાપુત્રોના ઉત્તરથી પ્રતિબોધ પામીને શુક્રપરિવ્રાજકે શ્રમણ દીક્ષા અંગીકાર કરી – ૪ – મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :નાયા. ૬૭, ૬૮; ૦ કપિલ અન્યતીર્થિકની કથા : (ગૌતમસ્વામીનો જીવ જ્યારે) રાજકુમાર કપિલ હતો – ૪ – ૪ – ત્યારે ભગવંત મહાવીરનો જીવ જે મરીચિ હતો તેની પાસે પરિવ્રાજકપણાથી પ્રવજિત થયો. (આ કથા ભગવંત મહાવીરના મરીચિની ભવની કથામાં આવી ગયેલ છે.) ત્યારપછી કપિલે સાંખ્યમતની સ્થાપના કરી – ૮ – ૮ – આસુરી નામે તેનો શિષ્ય હતો – ૪ – ૮ – કપિલે તેને ષષ્ઠિતંત્રનું શિક્ષણ આપેલું. ૦ આગમ સંદર્ભ :સૂય નિ ર૭ની ; ભગ ૩રની વૃ; પા. ૧૧ની નિસી.ભા. ૩૩૫૪ની ચું, આવ.નિ. ૪૩૭ + વૃક. આવ.ચૂ.૧–. ૧૯૩, ૨૨૮; દસ ચૂપૃ. ૧૭; ઉત્ત.નિ. ૨૮ની વૃ ઋષિભાષિત પયત્રામાં જે પ્રત્યેકબુદ્ધોનો ઉલ્લેખ છે, તેના વિશે એમ જાણવા મળે છે કે આ બધાં પૂર્વે પરિવ્રાજકો/અન્યતીર્થિકો હતા. પણ બધાંની કથાઓ પ્રાપ્ત થતી નથી. યકિચિંતુ પ્રાપ્ત થઈ છે તે અહીં પ્રત્યેકબુદ્ધ કે શ્રમણ વિભાગમાં નોંધી જ છે. તેથી માત્ર એ ખ્યાલ રાખવું અન્યતીર્થિકોની કથામાં ઋષિભાષિતમાં જણાવેલા બધાં જ પ્રત્યેકબુદ્ધો અન્યતીર્થિક હતા. મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત અન્યતીર્થિક કથા સમાપ્ત – ૪ – ૪ –
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy