SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૬૧ ભગ ૫; નાયા. ૯, ૨૫, ૩૩, ૨૨૦; ઉવા. ૪૮; અંત. ૨૬, ૨૭, ૪ર થી ૫૯ અનુત્ત. ૧, ૬, ૧૧; ઉવ. ૯; નિર. ૪, ૫, ૯ થી ૨૦ ભત્ત. ૬૭; ચંદા) ૧૧૧; નિસી.ભા. ૧૩, ૩રની ચું, બુહ.ભા. ૧૭ર ની , વવ.ભા. ૬૩, ૪ર૧૦ + વૃ દસા. ૯૪, ૫, ૧૦૩; દસા.નિ ૧૪૧ ની જ મહાનિ. ૧૨૩૪, ૧૨૪૦, આવ.નિ. ૧૩૪, ૯૪ર, ૧૦૫૧, ૧૧૫૭ થી ૧૧૬૦, ૧૨૪૨, ૧૨૮૪, ૧૩૦૭ + 9, આવ.યૂ.૧–પૃ ૧૪૬, ૧૪૭, ૫૫૧, ૫૫૯-ર–પૃ. ૧૭, ૩૨, ૬૧, ૧૫૦, ૧૬૬ થી ૧૬૮, ૧૭૦ થી ૧૭૨, ૨૦૨, ૨૭૦, ૨૮૦; આવપૂ. ર૧ની વ આવ...૫ ૧૩૮, ૨૬૦ પિંડ. ૧૦૧ ની વૃ; દસ. પૂ. ૪૪, ૪૫, ૯૯, ઉત્તમૂ. ૭૧૪ થી ૭૭૨ ઉત્ત.ચૂપૃ. ૩૪, ૨૬૦; ઉત્તમૂ. ૧૬ની વૃ તિત્વો. ૪૮૭, ૧૦૩૧, ૧૧૧૧; – ૪ – ૪ – તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું, તેની બહાર ઇશાન ખૂણામાં ગુણશીલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. ૦ શ્રેણિક રાજાનો પૂર્વભવ–સુમંગલ રાજા : (કોણિક રાજાની કથામાં આ વર્ણન આવી ગયેલ જ છે. તેનો સાર) કોઈ સીમાવર્તી નગરમાં સિંહ રાજાનો સુમંગલ નામે યુવરાજ હતો. તેના સેવક મંત્રીને સેનક (શ્રેણિક) નામે પુત્ર હતો. જે અતિ મોટા પેટવાળો, કાળા વર્ણનો, ચીબા નાકવાળો, લાંબા દાંતવાળો, ત્રિકોણ મસ્તકવાળો – યાવત્ – કદરૂપો હતો. બધાં તેની મજાક કરતા, હાંસી કરતા, સુમંગલ પણ તેને બહુ જ પજવતો અને મારતો રહેતો હતો. આ કારણે તે સનક બાલતપસ્વી – તાપસ થઈ ગયો. કાળક્રમે સુમંગલ રાજા બન્યો. કોઈ વખતે રમવાડીએ નીકળેલા રાજા સુમંગલે બાલતપસ્વી સેનકને જોયા. તેના પ્રત્યે બહુમાન થયું. તેને યાદ આવ્યું કે મેં આમને ઘણાં પરેશાન કર્યા છે, તેથી નજીક જઈ પ્રણામ કરી વિનંતી કરી કે હે મુનિ ! આપ મારે ત્યાં માસક્ષમણનું પારણું કરવા પધારજો. પારણું આવ્યું. સેનક તપસ્વી પધાર્યા. સુમંગલ રાજા બિમાર હતો તેથી દ્વારપાળે સેનક તપસ્વીને કાઢી મૂક્યો. દુભાયેલો તાપસ પાછો ગયો. બીજું માસક્ષમણ તપ કર્યું. નિરોગી થયેલ રાજાએ માફી માંગી, ફરી પધારવા નિમંત્રણ આપ્યું. પોતાના અપરાધની માફી માંગી. પારણે તાપસ આવ્યો. રાજા પોતાના મહોત્સવમાં રોકાયેલો હોઈ વ્યાકુળ હતો, તપસ્વીને કોઈએ આવકાર આપ્યો નહીં. તપસ્વી નિસાસો નાખી ચાલ્યા ગયા. ત્રીજી વખત રાજાએ ક્ષમા માંગી. ત્રીજી વખત પારણા માટે નિમંત્રણ આપ્યું. ત્રીજી વખત કોઈ પરચક્રના ઉત્પાતથી રાજા તેનો આદર ન કરી શક્યો. તપસ્વી પાછા ગયા. તે સેવક તપસ્વી મનમાં વૈરભાવ ધારણ કરી, નિયાણુ કરીને અલ્પ ઋદ્ધિમાનું વ્યંતર થયો. જે કોણિકરૂપે જમ્યો. સુમંગલ રાજા પણ તાપસ થયો. મરીને વ્યંતર થયો અને શ્રેણિક રૂપે જખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy