________________
શ્રાવક કથા
૨૦૫
(૫) ત્યારપછી ચંદ્રાવલિ પ્રવિભક્તિ, સૂર્યાવલિ પ્રવિભક્તિ, વલિયાવલિ પ્રવિભક્તિ, હંસાવલિ પ્રવિભક્તિ, એકાવલિ પ્રવિભકિત, તારાવલિ પ્રવિભક્તિ, મુક્તાવલિ પ્રવિભક્તિ, કનકાવલિ પ્રવિભક્તિ, રત્નાવલિ પ્રવિભક્તિ, નામક દિવ્યનૃત્યવિધિ દેખાડી.
(૬) ત્યારપછી ચંદ્રોગપ્રવિભક્તિ, સૂર્યોદ્ગમ પ્રવિભક્તિ, ઉદ્દગમનોમ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૭) ત્યારપછી તેમણે ચંદ્રાગમન પ્રવિભક્તિ, સૂર્યાગમન પ્રવિભક્તિ, આગમન– અનાગમન પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૮) ત્યારપછી તેઓએ ચંદ્રાવરણ પ્રવિભક્તિ, સૂર્યાવરણ પ્રવિભક્તિ, આવરણા વરણ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૯) ત્યારપછી તેઓએ ચંદ્રાસ્તમન પ્રવિભક્તિ, સૂર્યાસ્તમન પ્રવિભક્તિ, અસ્તમન—ઉત્પન્ન પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૧૦) ત્યારપછી તેઓએ ચંદ્રમંડલ પ્રવિભક્તિ, સૂર્યમંડલ પ્રવિભક્તિ, નાગમંડલ પ્રવિભક્તિ, યક્ષમંડલ પ્રવિભક્તિ, ભૂતમંડલ પ્રવિભક્તિ, રાક્ષસ મંડલ પ્રવિભક્તિ, મહોરગ મંડલ પ્રવિભક્તિ, ગંધર્વમંડલ પ્રવિભક્તિ, મંડલ-મંડલ પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૧૧) ત્યારપછી તેઓએ વૃષભમંડલ પ્રવિભક્તિ, સિંહમંડલ પ્રવિભક્તિ, અશ્વવિલંબિત, ગજવિલંબિત, અશ્વવિલસિત, ગજવિલસિત, મત્તઅશ્વવિલસિત, મત્તગજવિલસિત, મત્તઅશ્વવિલંબિત, મત્તગજવિલંબિત અને દ્રુતવિલંબિત નામની દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૧૨) ત્યારપછી સાગરપ્રવિભક્તિ નાગરપ્રવિભક્તિ, સાગર–નાગર પ્રવિભક્તિ નામક નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૧૩) ત્યારપછી નંદપ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ, નંદા–ચંપUવિભક્તિ નામક નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૧૪) ત્યારપછી તેઓએ મસ્યાંડક પ્રવિભક્તિ, મકરાંડક પ્રવિભક્તિ, જાર પ્રવિભક્તિ, મારી પ્રવિભક્તિ અને મસ્યાંડક, મકરાંડક, જા–માર નામક નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૧૫) ત્યારપછી તેમણે ક–કાર પ્રવિભક્તિ, ખકાર પ્રવિભક્તિ, ગ–કાર પ્રવિભક્તિ, ઘ–કાર પ્રવિભક્તિ, ડ–કાર પ્રવિભક્તિ અને ક–કાર, ખ–કાર, ગ–કાર, ઘકાર અને ડ–કાર પ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૧૬) એ જ પ્રમાણે ચ-કાર વર્ગ (ચ-છ–જ-ઝ–ગ) નૃત્યવિધિ; (૧૭) એ જ પ્રમાણે ટ–કાર વર્ગ (ટ–6––ઢણ) નૃત્યવિધિ; (૧૮) એ જ પ્રમાણે તત્કાર વર્ગ (ત–થ–––ન) નૃત્યવિધિ; (૧૯) એ જ પ્રમાણે પત્રકાર વર્ગ (૫––બર્ભમ) નૃત્યવિધિ દેખાડી. (૨૦) ત્યારપછી અશોકપલ્લવ, આમ્રપલ્લવ, જાંબુ પલ્લવ, કોશાંબ પલ્લવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org