SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આગમ કથાનુયોગ-૨ આવ.નિ. ૧૩૬, ૩૯૯, ૪૨૦, ૪૨૧, ૮૪૭, ૧૧૦૪ ની વૃ. આવ.ભા. ૪૦ થી ૪૩; આવ.ભા. ૧૫૧ ની , આવ.યૂ. ૧–પૃ. ૧૬, ૯૬, ૧૧૨, ૧૧૬, ૧૨૧, ૧૫૫, ર૧૦, ૨૧૧, ૨૨૦, ૨૬૧, ૨૬૫, ૨૯૬, ૩૩૪, ૩૫૫ થી ૩૫૮, ૩૬૧ થી ૩૬૫, ૪૬૦, ૪૬૫, ૪૭૪, ૪૭૫, ૪૯૨, પ૬૩; ર–પૃ. ૩૨; ઓહ. ૮૩૭ દસ.યૂ.પૃ. ૪૧, ૧૦૬; દસ.નિ પ૬, ૧૯૩ની વૃ. ઉત્ત. ૭૮, ૮૦૨, ૮૦૪, ૮૨૩ થી ૮૨૫; ઉત્ત.યૂ.પૂ. ૭૬, ૯૫; ઉત્ત.નિ. ૮૦, ૧૧૪, ૧૬૦ની , નંદી.મૂ. ૪૬ની વૃ તિલ્યો. ૪૭૯, ૪૮૫, પ૬૬, ૬૦૩, ૬૦૫ થી ૬૦૯, ૬૧૪; – ૪ – ૪ – ૦ ભરતક્ષેત્રની આગામી ઉત્સર્પિણીના બલદેવ–વાસુદેવ : જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ–નવ વાસુદેવોના પિતા થશે. નવ વાસુદેવની માતા હશે. નવ બળદેવની માતા થશે. નવ દસાર મંડલ થશે. તે આ પ્રમાણે – તેઓ ઉત્તમ હશે, મધ્યમ હશે, પ્રધાન હશે. ઓજસ્વી અને તેજસ્વી હશે. આ પ્રમાણે પૂર્વની માફક આમનું પણ વર્ણન કરવું જોઈએ – યાવત્ – નીલ અને પીત વસ્ત્રને પહેરનારા આ રામ અને કેશવ બંને ભાઈ હશે. જે આ પ્રમાણે છે – – આગામી ઉત્સર્પિણીના વાસુદેવો :- ૧. નંદ, ૨. નંદમિત્ર, ૩. દીર્ઘબાહુ, ૪. મહાબાહુ, ૫. અતિબલ, ૬. મહાબલ, ૭. બલભદ્ર, ૮. હિપૃષ્ઠ, ૯. ત્રિપૃષ્ઠ. – આગામી ઉત્સર્પિણીના બળદેવોના નામો :- ૧. જયંત, ૨. વિજય, ૩. ભદ્ર, ૪. સુપ્રભ, ૫. સુદર્શન, ૬. આનંદ, ૭. નંદન, ૮, પદ્મ અને ૯. સંકર્ષણ. આ નવ બલદેવ–વાસુદેવના પૂર્વભવના નવ નામ હશે. નવ ધર્માચાર્ય હશે. નવ નિદાન ભૂમિઓ હશે. નવ નિદાન કારણો હશે. નવ પ્રતિશત્રુ હશે તે આ પ્રમાણે ૧. તિલક, ૨. લોહજંઘ, ૩. વજજંઘ, ૪. કેશરી, ૫. પથરાજ, ૬. અપરાજિત, ૭. ભીમ, ૮. મહાભીમ અને ૯. સુગ્રીવ. કીર્તિપુરુષ વાસુદેવોના આ પ્રતિશત્રુ તેમની સાથે ચક્રયુદ્ધ કરશે અને અંતમાં સ્વચક્રથી મરણને પ્રાપ્ત કરશે. – – જંબુદ્વીપ નામના દ્વીપના ઐરાવત વર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવ પિતા થશે. નવ વાસુદેવ માતાઓ થશે. નવ બલદેવ માતાઓ થશે. નવ દસાર મંડલ થશે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રધાન પુરુષ – યાવત્ – રામ અને કેશવ બંને ભાઈ થશે. નવા પ્રતિશત્રુ થશે. નવ પૂર્વભવના નામ થશે. નવ ધર્માચાર્ય થશે. નવ નિદાન ભૂમીઓ થશે. નવ નિદાન કારણ થશે. આ બધું કથન ઐરાવત ક્ષેત્રની આગામી ઉત્સર્પિણીકાળમાં કરવું જોઈએ. આ પ્રમાણે બંને દ્વીપના આગામી ઉત્સર્પિણી કાળને માટે કહેવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :સમ. ૩૬૮ થી ૩૭૩, ૩૮૨; સમ. ૩૮રની વૃ તિથો. ૧૧૪૭ થી ૧૧૫૧; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy