SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બળદેવ ચરિત્ર ૧૪૭ ક્ષય કરીને પરિનિર્વાણને પ્રાપ્ત થયા–મોક્ષે ગયા. તેઓ ભગવંત વાસુપૂજ્યના શાસનમાં થયેલા (તીર્થોધ્યાલિતમાં વિજયનો ક્રમ પહેલો જણાવેલ છે) – – વિજય બળદેવ કથા – દ્વિપૃષ્ઠ વાસુદેવ મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧3; સમ. ૧૫૧, ૩૨૨, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૨, ૪૦૪, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ યૂ.૧–પૃ. ૨૨૦ આવ.નિ. ૪૧૯, ૪ર૦ + 4. આમ પૃ. ૨૩૭ થી– ઉત્ત. ૬૦૯; તિલ્યો. પ૬૭, ૨૭૭, ૫૮૦, ૬૦-૬૧૬; – – – – – ૩. ભદ્ર બળદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ભદ્ર નામે ત્રીજા બળદેવ થયા. તેમનો જન્મ બારીવતીના રાજા રકની પત્ની રાણી સુપ્રભાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૬૦ ધનુષ્પ હતી. તેઓ ત્રીજા વાસુદેવ સયંભૂના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ સાગરદત્ત હતું. સયંભૂ વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. ૬૫ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી અંતે કેવળજ્ઞાન પામીને તેઓ મોક્ષે ગયા. તેઓ ભગવંત વિમલના શાસનમાં થયેલા. (તીર્થોગાલિતમાં ભદ્ર બળદેવનો ક્રમ ચોથો જણાવેલ છે) (સમવાયવૃત્તિમાં ભદ્ર બળદેવના પિતાનું નામ સોમ જણાવેલ છે. આવ, સમય અને તિસ્થો.માં રુક છે) –૦- ભદ્ર બળદેવ કથા :- સયંભૂ વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩; સમ. ૩ર૩, ૩ર૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ નિ ૪૦૨, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; તિલ્યો. પ૧૭, ૫૭૭, ૬૦૨ થી ૬૧૬, – x — — ૪. સુપ્રભ બળદેવ પરીચય : જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુપ્રભ નામે ચોથા બળદેવ થયા. તેમનો જન્મ બારાવતીના રાજા (આવશ્યક, સમવાય મૂળ, તીર્થોદુગાલિત પ્રમાણે) સોમ (સમ.વૃત્તિમાં રુક નામ છે)ની પત્ની સુદર્શનાની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ પ૦ ધનુષ હતી. તેઓ ચોથા વાસુદેવ પુરુષોત્તમના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ અશોક હતું. પુરુષોત્તમ વાસુદેવના મૃત્યુ બાદ તેમણે દીક્ષા લીધી. (આવશ્યક નિ. ૪૦૬ મુજબ) પપ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને (સમવાય-૧૨૯ મુજબ) પ૧ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને સુપ્રભ બળદેવ – મોક્ષે ગયા, તેઓ ભગવંત અનંતના શાસનમાં થયેલા. (તીર્થોદુગાલિતમાં તેને ત્રીજા બળદેવ જણાવેલા છે) –૦- સુપ્રભ બળદેવ કથા :- પુરુષોત્તમ વાસુદેવ પ્રમાણે જાણવી ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૩; સમ. ૧૨૯, ૩ર૩, ૩૨૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy